www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

10-10 સિક્કા લઇને અપક્ષ ઉમેદવારી કરવા આવ્યા આર.ટી.આઈ એક્ટીવીશ નાથાલાલ સુખડીયા

અમરેલીના આર. ટી . આઈ એક્ટીવીશ નાથાલાલ સુખડીયા આજે અમરેલી લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી રજુ કરી હતી દેશમાં ચલણમાં હોવા છતાં 10 ના સિક્કા સ્વીકારવાની વેપારી ઓ મનાય કરી રહ્યા છે ત્યારે નાથાલાલ સુખડીયા એ ઉમેદવારી ફોર્મમાં ડિપોઝીટ પેટે રૂપિયા 25000 ના 10-10 સિક્કાઓ લઇને ફોર્મ ભરવા આવ્યા હતા
બીજી તરફ અમરેલી જિલ્લામાં કૌભાંડોની કથા કરી લોકો સુધી ભાજપ અને કોંગ્રેસ ના સાશન કાળ દરમિયાન ભ્રસ્ટાચાર ને ખુલ્લો પાડવામાં આવશે તેવું નાથાલાલ સુખડીયાએ જણાવ્યું હતું