www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

બાબરા તાલુકાનો શકિતકેન્‍ફ્‍વાઈઝ ઝંઝવાતી પ્રવાસ ખેડતા અમરેલી ભાજપ ઉમેદવાર નારણભાઈ કાછડીયા

અમરેલી જિલ્લામાં લોકસભા ચુંટણીનો જંગ જામી રહયો છે ત્‍યારે અમરેલી લોકસભા સીટના ઈન્‍ચાજૅ શ્રી વી.વી.વઘાસિયાએ જણાવેલ છે કે, અમરેલી લોકસભા સીટના ઉમેદવાર શ્રી નારણભાઈ કાછડીયાએ અમરેલી જીલ્લાનો ઝંઝવાતી પ્રવાસ ચાલુ કરી લોકો સુધી પહોંચી રહયા છે અને શ્રી નારણભાઈ કાછડીયા તેમના કાયૅકાળમાં સતત ગામવાઈઝ પ્રવાસો હંમેશા ખેડતા રહયા છે. ત્‍યારે અમરેલી લોકસભાની ચુંટણી અંતગૅત ગત તા. ૪ એપ્રીલના રોજ બાબરા તાલુકાનો શકિત કેન્‍ફ્‍ સઃ પ્રવાસ કરેલ હતો. જેમાં બાબરા તાલુકાના બળેલ પીપરીયા, મોટા દેવળીયા, વાવડી, ઘુઘરાળા, નડાળા, વાવડા, કોટડાપીઠા, ઉંટવડ, ચરખા અને ચમારડી ગામોનો સમાવેશ થાય છે. આ તકે, પૂવૅ ધારાસભ્‍ય શ્રી બાવકુભાઈ ઉંઘાડ અને શ્રી વાલજીભાઈ ખોખરીયા, ઉદ્યોગપતિ શ્રી ગોપાલભાઈ વસ્‍તરપરા, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ હીરપરા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નીતિનભાઈ રાઠોડ,મહામંત્રીશ્રીઓ શ્રી મહેશભાઈ ભાયાણી અને શ્રી બહાદુરભાઈ બકોતરા, માકેૅટીંગયાડૅનાચેરમેન શ્રી જીવાજીભાઈ રાઠોડ, વાઈસ ચેરમેન શ્રી બીપીનભાઈ રાદડીયા, પૂવૅ ચેરમેનશ્રીઓ શ્રી ભુપેન્‍ફ્‍ભાઈ બસીયા અને શ્રી રામભાઈ સાનેપરા, બાબરા શહેર ભાજપ પ્રમુખ શ્રી લલીતભાઈ આંબલીયા, ઉપપ્રમુખ શ્રી કુમારસિંહ સોલંકી, આગેવાન શ્રી મધુભાઈ ગેલાણી, નગર પાલીકા પૂવૅપ્રમુખ શ્રી જગદીશભાઈ નાકરાણી, કિસાન મોરચા મહામંત્રીઓ શ્રી કાંતિભાઈ દેત્રોજા અને વિનુભાઈ ડોબરીયા, તાલુકા ભાજપ પૂવૅ ઉપપ્રમુખ શ્રી જીવરાજભાઈ લાહર, શ્રી અશોકભાઈ રાખોલીયા, તાલુકા યુવા ભાજપ પ્રમુખ શ્રી મહેશભાઈ જાવીયા સહીતના આગેવાનો અને કાયૅકરો ઉપસ્‍થિત રહયા હતા.