www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત વિડિયો ગેલેરી

VIDEO : સુરેન્દ્રનગરની સભામાં ચાલુ ભાષણે હાર્દિક પટેલને તમાચો માર્યો

ઢવાણના બલદાણા ગામે આજે સવારે યોજાયેલી કોંગ્રેસની જનઆક્રોશ સભામાં હાર્દિક પટેલ સાથે લાફાવાળી થઈ હતી. જેમાં એક યુવક હાર્દિક પટેલ પર તમાચો મારી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટના બાદ સ્થાનિક મહિલાઓ અને ગ્રામજનોએ લાફો મારનાર યુવકને બરેહમીથી માર માર્યો હતો.