www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલાના હિંડોરણા ગામ નજીક નર્મદાની પાઇપલાઇનમાં ભગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બેફામ વેડફાટ

રાજુલાના હિંડોરણા ગામ નજીક પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. જીલ્લામાં પાણીની તંગી ત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ..નર્મદાની પાઇપલાઇનમાં ભગાણ સર્જાતા લાખો લિટર પાણી વહી ગયુ..સતત બે દિવસ થી પાણીના વેડફાટ તંત્ર દ્વારા તાકીદે પાઈપલાઈન રિપેર કરવા માંગ..લાખો લિટર પાણી વહી જતા તળાવો ભરાયા અવાર નવાર આ વિસ્તારમાં લાઇન ટુટી જવાના બનાવો છતા તંત્રની ઘોર બેદરકારી આવી સામે…