www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

વડીયા થી હનુમાનખીજડિયા રોડ પર નર્મદાની પાણીની લાઈનમાં સર્જાયું ભંગાણ…


વડીયા થી હનુમાન ખીજડિયા રોડ પર નર્મદાની પાણીની લાઈનમાં સર્જાયું ભંગાણ..એક તરફ ભરઉનાળે અમરેલી પંથકમાં પાણીના પોકાર છે ત્યારે અહીં બેફામ પાણીનો વેડફાટ..ખેડૂતના ખેતરમાં બેફામ પાણીના વેડફાટ થી ખેતર થયું પાણી પાણી..નર્મદાની લાઈનમાં હજારો લીટર પાણી વેડફાતાના દ્રશ્યો..ખેડૂતના ખેતરમાંથી નર્મદાના નીરના વહેતા પાણીના દ્રશ્યો…