www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લામાં સિંહો પાણીની શોધમાં બપોર બાદ અકળાયા…3 સિંહો એ રોડ ક્રોચ કરતા ટ્રક બાઈક ચાલક થંભી ગયા…


અમરેલી જીલ્લામાં સિંહો પાણીની શોધમા બપોર બાદ અકળાયા..3 સિંહો એ રોડ ક્રોચ કરતા ટ્રક બાઈક ચાલક થંભી ગયા..ધોળા દિવસે સિંહો એ કર્યો રોડ ક્રોચ.. વાહન ચાલકો પણ દ્રશ્યો જોય ચોકી ઉઠ્યા વિડ્યો રાજુલા થી ખાંભા ના માર્ગ વચ્ચે નો..ઘટના ગઈકાલે સાંજની ઉનાળા ની ગરમી ના કારણે સિંહો બપોર બાદ વધુ પડતા ખુલ્લા મા રહેવા નુ પસંદ કરે છે