www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ઢસાના યુવાન ઉંદ્યોગપતીનું હાર્ડ એટેક થી અવસાન, દામનગર જૈન સંઘ તથા દામનગર તાલુકા કલ્યાણ મંડળ ઘેરા શોકની લાગણી

ઢસાના યુવાન ઉંદ્યોગપતી શ્રી વિજયભાઈ વલ્લભભાઈ  કટારીયા નુ પરીવાર સાથે ફરવા જતા સિમલા મુકામે હાર્ડ એટેક થી અવસાન થતા દામનગર જૈન સંઘ તથા દામનગર તાલુકા કલ્યાણ મંડળ ઘેરા શોક ની લાગણી અનુભવે છે.સદગત ના આત્મા ને ઇશ્વર પરમ શાંતી અર્પે એજ પ્રાથના..