www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ધારી ગિર પૂર્વ દલખાણીયા રેન્જની રામગઢ બીટમાં 7 માસના સિંહબાળનું કુદરતી રીતે મૌત

            ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જના રામગઢ બીટમાં આજે 7 માસના સિંહબાળ નું મોત નીપજ્યું હતું ત્યારે અંગે વન વિભાગ એ જણાવ્યું હતું કે દલખાણીયા રેન્જમાં રામગઢ બીટ માં આજે છ થી સાત માસના નર સિંહબાળનું કુદરતી રીતે મોત નીપજ્યું હતું અને વનવિભાગે પી.એમ. સહીતની કાર્યવાહી હાથ ધરી હતી અને સિંહબાળના મોતનું સાચું કારણ પી એમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકશે
દશરથસિંહ રાઠોડ
ખાંભા