www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ,ગાઠીયા બનાવતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ

અમરેલી:વિપક્ષના નેતા પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ…
ગાઠીયા બનાવતો વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ…
સાદાઈ માટે જાણીતા છે પરેશ ધાનાણી…
ત્યારે પરેશ ધાનાણીનો વધુ એક વિડીયો સામેં આવ્યો…
ધારીના મોણવેલ ગામે યોજાયેલ રામજી મંદિરમાં પ્રાણપ્રતોષ્ઠા મહોત્સવમાં ધાનાણીનો સાદો અંદાજ જોવા મળ્યો…
લોકો સાથે રમૂજ કરી ગાઠીયા બનાવી રહ્યા છે…ધાનાણી.