www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

LION_SHOW_AMRELI
અમરેલી

અમરેલીના સોસીયલ મીડિયામાં લાઈનશો નો વિડીયો થયો વાયરલ,બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવતો વિડીયો


અમરેલીના સોસીયલ મીડિયામાં લાઈન શો નો વિડીયો થયો વાયરલ…..
બાઈક પાછળ મૃત પશુ બાંધીને સિંહને લલચાવતો વિડીયો…..
સિંહની ખોરાક માટે બાઈક પાછળ દોટ…..
સિંહોની ખુલ્લેઆમ થઈ રહી છે ક્રૂર મશ્કરી….
બાઈક પાછળ મારણ બાંધીને સિંહોને કરાઈ છે પરેશાન…..
ખોરાક માટે સિંહો બાઈક પાછળ આવતો હોવાનો વિડીયો…..
સિંહના લાઈન શો નો વિડીયો કયા વિસ્તારનો હોવાનું સ્પષ્ટ નહીં….
અમરેલી, જૂનાગઢ અથવા ગીરસોમનાથ પંથકનો વિડીયો હોવાનું પ્રાથમિક અનુમાન…..
સિંહો ને હેરાનગતિથી વનતંત્રની નિષ્ક્રિયતા આવી સામે…..
અમરેલીના સોસીયલ મીડિયામાં સિંહની પજવણીનો વિડીયો વાયરલ