www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

સાધ્વી પ્રજ્ઞા એ કરેલા નથુરામ ગોડસે પરના નિવેદન થી ભાજપના જુના અને કર્મઠ કાર્યકર નારાજ

સાધ્વી પ્રજ્ઞા એ કરેલા નથુરામ ગોડસે પર ના નિવેદન થી ભાજપ ના જુના અને કર્મઠ કાર્યકર નારાજ…  રૂપાણી અને મોદીના નજીક ના ગણાતા અમરેલી ભાજપના આગેવાન ડોક્ટર ભરત કાનાબાર એ કર્યું વિવાદાસ્પદ ટ્વિટ…  સાધ્વી પ્રજ્ઞા જેવા સંસદમાં જશે તો દેશના દુર્ભાગ્ય અને શરમજનક…  ડોક્ટર કાનાબાર પણ ભાષા નું ઔચિત્ય ચુક્યા,રાસકલ શબ્દ નો કર્યો ઉપયોગ..