www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

રાષ્ટ્રીય

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં લીધો મોટો નિર્ણય, દેશના દરેક ખેડૂતને મળશે રૂ. ૬૦૦૦

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો છે કે દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળશે. વડાપ્રધાન મોદીની ગત સરકારે રજૂ કરેલા વચગાળાના બજેટમાં પીએમ કિસાન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ બજેટમાં દેશના ગરીબ ખેડૂત પરિવારનો વર્ષે રૂ. ૬૦૦૦ની સહાયતા જાહેર કરવામા….