www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ગુજરાત

ભરૂચ જિલ્લા દસનામ ગોસ્વામી મહામંડળ આયોજિત સરસ્વતી સન્માન ભવ્ય રીતે સંપન્ન

ભરૂચ જિલ્લા દસનામ ગોસ્વામી સરસ્વતી સન્માન સમારોહ ભવ્ય રીતે સંપન્ન ગુડવીલ સ્કૂલ ખાતે મહાગુજરાત દસનામ ગોસ્વામી મહામંડળ પ્રેરીત ભરૂચ જીલ્લા ગોસ્વામી સમાજ ભરૂચ આયોજીત વિદ્યાર્થી સન્માન  સમારોહ તા૯/૬  રવિવારે યોજાયેલ સમારોહ મા મુખ્ય મહેમાનો સંત કવિ શિવલહેરીબાપુ. પુણાવાળા મામાદેવ મંદિર મહંત શૈલેષગીરીબાપુ. શંભુદળ રાષ્ટ્રીય મહામંત્રી મહેશગીરી.ભરૂચ પીઆઇ ગોસાઇ સાહેબ. કપીલગીરી વડાળવાળા. રાજુગીરીબાપુ વાલીયા.ઉપેન્દ્રભાઈ રાઠોડ. દીક્ષાબેન રાઠોડ(ચોપડાના દાતા) સહિત મહાનુભાવો ઉપસ્થિતિ રહેલ.ધોરણ એક થી ડીગ્રી સુધીના તેજસ્વી તારલાઓ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ સમારોહ ને સફળ બનાવવા માટે ભગવાનગીરીજી ડેલી.તુલસીપુરીજી.પ્રજ્ઞેશગીરીજી.રાજેન્દ્રગીરી તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવા મા આવેલ.સમારોહનુ સફળ સંચાલન શૈલેષગીરીજીએ કરેલ