www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

વાવઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ…પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પહોંચ્યા જાફરાબાદ બંદર પર…


અમરેલી-વાવઝોડાને પગલે જાફરાબાદ બંદર પર એલર્ટ..પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પહોંચ્યા જાફરાબાદ બંદર પર..માછીમારો સાથે ચર્ચા કરીને બોટોને કિનારે મજબૂતીથી બાંધવાની આપી સૂચના..સરકાર દ્વારા સંસદીય સચિવ સોલંકીને જાફરાબાદ સ્ટેન્ડબાય રહેવાની તાકીદ..હીરા સોલંકી જાફરાબાદ બંદરની જેટી પર..જાફરાબાદ ના 10 ગામો ને રાજુલાના 13 ગામો છે એલર્ટ પર…