www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી ખાતે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ને જયશ્રી રામ લખી ને પોસ્ટકાર્ડ લખ્યા

રાષ્ટ્ર શકિત એકતા મંચ અમરેલી જિલ્લા ના પ્રમુખ હેમંતભાઇ ત્રિવેદી ના સુચન અનુસાર તેમજ સી.બી. ગોહિલભાઇ ની સલાહ મુજબ અમરેલી ખાતે બંગાળના મુખ્યમંત્રી  મમતા બેનરજી ને જયશ્રી રામ લખી ને પોસ્ટ કાર્ડ લખવા મા આવ્યો. આ કામગીરી ને સફળ બનાવવા અમરેલી જિલ્લા  મહિલા મોરચા જિલ્લા પ્રમુખ અલ્કાબેન દેસાઇ  ઉપપ્રમુખ જયાબેન ગેલાણી  મંત્રીશ્રી નયનાબેન ગોહિલ મહામંત્રી  હેમલતાબેન જોષી  મંત્રી નયનાબેન માંડલિયા સંગઠન મંત્રી નિકિતાબેન મહેતા તેમજ રૂપલબેન સિધ્ધપુરા સોશિયલ આઇ.ટી હિતિષા માંડલીયા કારોબારી સમિતિના ગીતાબેન બાવીશી  , મલ્લિકાબેન ડોડીયા તેમજ કાંતાબેન ચાવડા ,  ભાવનાબેન ચૌહાણ અમરેલી તાલુકા મહિલા મોરચા પ્રમુખ નિરૂપાબેન  નથવાણી ઉપપ્રમુખ  વર્ષાબેન મકવાણા મંત્રી કંચનબેન મકવાણા  વર્ગેરે એ હોદ્દેદારો હાજર રહ્યા હતા