www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જાફરાબાદ શહેરના સામાકાંઠે અને બાબરકોટ સહિત અનેક વિસ્તારમાં જીલ્લા કલેકટર આયુષ ઓક પહોંચીયા

અમરેલી જીલ્લાના જાફરાબાદ બંદર પર કલેકટર પહોંચીયા.. જાફરાબાદ શહેરના સામાકાંઠે અને બાબરકોટ સહિત અનેક વિસ્તારમાં જીલ્લા કલેકટર આયુષ ઓક પહોંચીયા.. તાત્કાલિક જર્જરિત મકાનો સહિત કેટલાક લોકોને સ્થળાંતર કરવા આદેશો આપ્યા..વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં દોડધામ મચી…