www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

અમરેલી જીલ્લાના જાફરબાદનો દરિયો ગાંડોતુર બન્યો…મોટા મોજાઓ ઉછળી રહ્યા છે…


અમરેલી જીલ્લાના જાફરબાદનો દરિયો ગાંડોતુર બન્યો..મોટા મોજાઓ ઉછળી રહ્યા છે..તંત્ર દ્વારા દરિયા કિનારાઓના વિસ્તારોમાં ન જવા માટે આદેશ છે..ત્યારે યુવાનો દરિયા કિનારે સેલ્ફી લેતા જોવા મળે છે..જોખમી રીતે યુવાનો દરિયાના નજીકના વિસ્તારોમાં સેલ્ફી લઈ રહ્યા છે..તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ સિક્યોરિટી ગોઠવાઈ નથી…