www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ નારણભાઈ કાછડિયા પહોંચ્યા જાફરાબાદ..


અમરેલી : કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને સાંસદ કાછડિયા પહોંચ્યા જાફરાબાદ..આર.સી.ફળદુ ને સોંપવામાં આવી છે અમરેલી જિલ્લાની જવાબદારી..મંત્રી અને સાંસદ એ લીધી સ્થાનિકો ની મુલાકાત..તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓ ની કરી સમીક્ષા…