www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

ધારાસભ્ય અંબરીશ ડેર અને તેની ટીમ દ્વારા લોકોની ચીજ વસ્તુઓ ખસેડાઇ રહી છે સલામત સ્થળે…


અમરેલી-જાફરાબાદના ધારાબંદરને સ્થળાંતરની કાર્યવાહી ચાલુ..ધારાસભ્ય અંબરીશ ડેર અને તેની ટીમ દ્વારા લોકોની ચીજ વસ્તુઓ ખસેડાઇ રહી છે સલામત સ્થળે..ધારાસભ્ય ડેર માછીમારોની ઘર વખરીના સામાન લઈને કરાવે છે સ્થળાંતર..અંબરીશ ડેર ડબ્બા, ચીજ વસ્તુઓ લઈને સ્થળાંતર કરવામાં બન્યા સહયોગી.. 740 ની વસ્તી ધરાવતા ધારાબંદર છે સાવ દરીયા કિનારા નજીક..ગત વર્ષે ભારે વરસાદથી ધારાબંદર બેટમાં ફેરવાયું હતું..ધારા બંદરના સ્થાનિકોને ડેર દ્વારા સમજાવટથી કરાઈ છે સ્થળાંતર….