www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ટીમ સહકાર અને અમરેલી પરિવારના સંયુકત સંકલન સાથે વાવાઝોડમા લોકોને મદદરૂપ બનવા-રાહત સામગ્રી પહોચાડવા  કંટ્રોલરૂમ કાર્યરત, સંપર્ક કરવા જાહેર અપીલ

અમરેલી ત્ત્લ્‍લા બેંક-ત્ત્લ્‍લા દૂધ સંઘ ફરા મોનીટરીંગ, સાધન સામગ્રી પહોચાડવાનુ માઘ્‍યમ બનશે કંટ્રોલ રૂમ

કંટ્રોલ રૂમ ફોન નં. 0ર79ર – રર0 6ર9

ગુજરાત તરફ આવી રહેલ ભભ વાયુ ભભ વાવાઝોડાને કારણે ઉભી થનાર સંભવિત 5રિસ્‍થિતીને 5હોચીવળવા ટીમ સહકાર અને અમરેલી 5રિવારના સંયુકત સંકલન સાથે જિલ્‍લા બેંક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામા આવેલ હોય રાહત સામગ્રીની વસ્‍તુઓ અસરગ્રસ્‍ત લોકોસુધી પહોચાડવા સંપર્ક કરવા જાહેર અ5ીલ કરવામા આવે છે.

અત્રે એ ઉલ્‍લેખનીય છે કે વાયુ-વાવાઝોડાને પહોચીવળવા દિલીપ સંઘાણી એ એક તાકીદની મીટીંગ બોલાવી ને કુદરતી આફતમા માનવતાના કાર્યમા સામેલ થવા, અફવાઓથી દૂર રહેવા અને સુર1ાીત જગ્‍યાએ રહેવા જાહેર અ5ીલ કરી છે તેમ કંટ્રોલરૂમની અખબારી યાદીમાં જણાવાયેલ છે.