www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

ચમારડી ગામે ભારે પવન સાથે વરસાદી માહોલ

ગુજરાત મા વાયુ વાવાજુડા નો ખતરો છે ત્યારે બાબરા ના ચમારડી ગામે આજે વહેલી સવાર ના ૩ વાગ્યા થી ભારે પવન ફુકાય રહો રહ્યો હતો અને ધીમી ધ૨ે વરસાદ સરુ થયો છે વાતાવરણ મા ઠંડક પસરી ગય છે ભારે પવન ના કારણે વીજળી પણ ખોરવાય ગયે છે હાલ મા વાતાવરણ વરસાદી બની ગયેલ છે ત્યારે લાકો ભગવાન ને એટલીજ પ્રાર્થના કરે છે કે જે વાયુ નામ નું વાવાજુડું ગુજરાત પર આવી રહ્યુ છે તે દરીયા મા વહેલી તકે સમાય જાય અને કોઈ જાન હાની ના થાઈ. વરસાદ અને ભારે પવન ના કારણે જનજીવન પર ખુબસ અસર જોવા મળી હાલ વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે વરસાદ મા અને પવન ની ગતી મા વધારો થઈ સકે તેમ છે અને અહિ ના લોકો આફત સામે લડવા માટે ની તમામા ત્યારી મા જોવા મળી રહી છે