www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં વહેલી સવારથી ધીમી ગતિના પવન સાથે ધીમીધારે મેઘરાજાનુ આગમન

અમરેલીમાં  રાત્રીનાજ આકાશ વાદળોથી છવાય ગયુ હતુ અને ઠંડો પવન ફુકાવાની શરૂઆત થતા લોકોને ગરમીમાથી છુટકારો મળ્યો હતો.આજે અગીયારસના દિવસે વરસાદ થાય તે શુકનવંતો કહેવાય છે.પહેલા અગીયારસના વાવણા શબ્દ ઘણા સમયથી ગાયબ થઈ ગયેલ છે.આજના અમી છાંટણાથી ખેડૂતોમા આનંદ છવાયેલો છે.