www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં ધીમીધારે વરસાદ,ખાંભા અને અમરેલીમાં પણ વરસાદ શરૂ

રાજુલા શહેર અને પીપાવાવ પોર્ટ વિસ્તાર મા પવન સાથે ધોધમાર વરસાદ નુ આગમન……

જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં ધીમીધારે વરસાદ

રાજુલા શહેર અને પોર્ટ વિસ્તાર માં ધોધમાર વરસાદ પવન સાથે…

ખાંભા અને અમરેલીમાં પણ વરસાદ શરૂ.