www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર વિડિયો ગેલેરી

ભાવનગર શિશુવિહાર દ્વારા નિરમા લીમીટેડના સૌજન્યથી ભાલ પંથકના સવાઈનગરમાં આરોગ્ય શિબિર યોજાઇ

ભાવનગર શીશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડ ના સૌજન્યથી ભાલ  વિસ્તારના સવાઇનગર માં શિશુવિહાર ની ટીમ દ્વારા ડોક્ટર જશુબેન જાની દ્વારા ૨૦૦  લોકોની આરોગ્ય તપાસ કરાય અંતરયાળ ગામડા ઓ માં આરોગ્ય શિબિરો કરીને જરૂરી દવા આપવામાં આવી તેમજ હિરેનભાઈ ઝાંઝર દ્વારા ગામ લોકોની આંખ તપાસ કરવામાં આવી તેમજ જરૂરિયાતને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવાઇનગરનીપ્રાથમિક શાળામાં શ્રી રેખાબેન ભટ્ટ દ્વારા બાળકોની હિમોગ્લોબીન ઉણપ ધરાવતા બાળકો ની તપાસ કરવામાં આવી અને જરૂરી દવા આપવામાં આવી હતી