www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી વિડિયો ગેલેરી

રાજુલાના હિંડોરણા નજીક પાણીનો બેફામ વેડફાટ, ઘાતરવડી નદીમાં આવેલી નર્મદાની મેઈન પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ધોધ છૂટ્યો


રાજુલાના હિંડોરણા નજીક પાણીનો બેફામ વેડફાટ.. ઘાતરવડી નદીમાં આવેલી  નર્મદાની મેઈન પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ધોધ છૂટ્યો.. આ ઉપરાંત જાફરાબાદ અને બાર પટોળી સહિતની અન્ય પાંચ પાઇપ લાઈનમાં ભંગાણ સર્જાયું.. પાઇપ લાઈનોમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ.. વહેલી સવારથીજ મોટા પ્રમાણમાં પાણી નદીઓમાં વહેવા લાગ્યું.. તંત્રની ઘોર બેદરકારી આવી સામે…