www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ઈશ્વરીયાની શાળાઓમાં વિધ્યાર્થીઓને ભેટ

ઈશ્વરીયા ગામની વતની કાકડિયા પરિવાર દ્વારા ઈશ્વરીયાની બે શાળાઓમાં વિધ્યાર્થીઓને શેક્ષણીક સામગ્રી ભેટ મળી છે. શ્રી અરવિંદભાઇ કુવરજીભાઇ કાકડિયા દ્વારા વંદે માતરમ સેવા સંઘ અંર્તગત આ ભેટ આપવામાં આવી છે. ઈશ્વરીયા શાળાના આચાર્ય શ્રી હસમુખ પટેલ તથા ઈશ્વરપુર શાળાના આચાર્ય શ્રી દિલીપભાઇ રાઠોડ આભારની લાગણી વ્યક્ત કરી છે. ઈશ્વરીયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિરશંગભાઈ સોલંકી અને કાર્યકર્તા વિતરણમાંરહ્યા હતા.