www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

રાજુલાના ડુંગર હાઇવે પરથી કાચબા સાથે ૩ શખ્સોની અટકાયત, વનવિભાગે ૭૫ હજારનો દંડ વસુલીને કરી કાર્યવાહી

અમરેલી જીલ્લાના રાજુલાના ડુંગર હાઇવે પરથી કાચબા સાથે ૩ શખ્સોની અટકાયત…પોલીસના વાહન ચેકીંગમાં શેડ્યુલ ૪ ના વન્ય પ્રાણી કાચબાને ઇકો ગાડીમાં જોતા પોલિસે વનતંત્રને કરી જાણ..વનવિભાગે ૭૫ હજારનો દંડ વસૂલીને કરી કાર્યવાહી..૩ આરોપી સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા તળે વનતંત્રે કરી કાર્યવાહી…