www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

તાલુકા પંચાયત કચેરીઓમાં જન સેવા કેન્‍દ્રો રાજય વ્‍યાપી શરૂ કરવા મુખ્‍ય મંત્રીને રજુઆત કરવામાં આવી

રાજય સરકાર દ્રારા આખા રાજયમાં વિવિધ અરજીઓ અને દાખલાઓ મેળવવા માટે દરેક મામલતદાર કચેરીઓમાં જન સેવા કેન્‍દ્ર કાર્યરત છે. ગ્રામ્‍ય વિસ્‍તારના અરજદારોને પહેલા મામલતદાર કચેરી ના જન સેવા કેન્‍દ્રમાંથી અરજી/દાખલા મેળવી તાલુકા પંચાયતોમાં જવું પડે છે અને ત્‍યાંથી સહી કરાવી…

અમરેલી શહેરમાંથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.ટીમ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી. નિર્લિપ્‍ત રાય સાહેબ* નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના આપેલ હોય, જે અન્વયે *ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી. એમ.એસ.રાણા સાહેબ* ના માર્ગદર્શન તળે  આજ રોજ તા.૨૦/૦૬/૨૦૧૯…

૭ મી આર્થિક ગણતરીના ભાગરૂપે જિલ્લાના ૩૨૩ જેટલા ગણતરીદારોને તાલીમ અપાઇ

આગામી દિવસોમાં સમગ્ર દેશમાં સરકારશ્રી દ્વારા ૭મી આર્થિક ગણતરી હાથ ધરાશે. જેમાં નાના મોટા તમામ આર્થિક એકમોની ગણતરી કરીને ક્ષેત્રીય તથા સુપરવિઝનની કામગીરી કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા કરવામાં આવશે તો તેના ભાગરૂપે આજ રોજ જિલ્લા આયોજન કચેરી અમરેલીના સભાખંડ…

બાયોડીઝલના નામે ભેળસેળીયા અનઅધિકૃત વહેચાણ સામે કલેક્ટર દ્વારા આકરી કાર્યવાહી

અમરેલી જીલ્લામા અલગ- અલગ સ્થળો ઉપર બાયોડીઝલના નામે અન્ય ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પદાર્થનુ અનઅધિકૃત રીતે વેચાણ કરવામા આવતુ હોવાની બાતમીના આધારે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓકની સૂચનાનુસાર તપાસણી ટીમો દ્વારા આ પ્રકારનુ ગેરકાયદેસર વેચાણ અટકાવવા આજદિન સુધી ૨૦ સ્થળો ઉપર દરોડા પાડવામાં…

ગીરમાંથી રેલવે લાઈન હટાવવા અને રાતની ટ્રેન બંધ કરવા સૂચન

રાજ્યમાં સિંહોના સતત થઈ રહેલા અકાળે મોત મામલે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન અગાઉ હાઈકોર્ટે કોર્ટ સહાયકને આ મામલે ડિટેઇલ્ડ રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે એમીકસ કયુરી(કોર્ટ સહાયક) દ્વારા આજે નવથી વધુ મહત્વના મુદ્દાઓને…

રાષ્ટ્રપતિના ભાષણ વેળા જ રાહુલ ફોનમાં તલ્લીન રહ્યા

સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન મોબાઇલ નિહાળવાનો ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ફરી એકવાર ભાજપના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. કેન્દ્રીયમંત્રી ગીરીરાજસિંહ અને બાબુલ સુપ્રિયો સહિત ભાજપના અનેક સાંસદોએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા અને દુર્ભાગ્યપુર્ણ ગણાવ્યું છે….

રાહુલ રાજીનામાને લઇને મક્કમ : ગેહલોત ફેવરિટ

રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતની પાર્ટી પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ પદ પર રહેવા માટે ઇચ્છુક નથી. રાહુલ ગાંધી હજુ પણ રાજીનામાને લઇને મક્કમ બનેલા છે જેથી અશોક…

શેરબજારમાં તેજી : સેંસેક્સ ૪૮૯ પોઇન્ટ ઉછળીને આખરે બંધ રહ્યો

શેરબજારમાં આજે જારદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સમાં જારદાર ઉછાળો થતાં કારોબારીઓ ખુશખુશાલ દેખાયા હતા. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેટમાં કાપ મુકવાના સંકેત આપવામાં આવ્યા બાદ મજબૂત વૈશ્વિક સંકેતો વચ્ચે શેરબજારમાં તેજી રહી હતી. બેંકિંગ અને ઓટો…

બજેટમાં નાના કરદાતાને રાહત મળે તેવી શક્યતા

નરેન્દ્ર મોદી સતત બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ હવે નવી અવધિમાં પ્રથમ બજેટ રજૂ કરવામાં આવનાર છે. જેમાં લોકો જુદી જુદી અપેક્ષા રાખી રહ્યા છે. પ્રચંડ બહુમતિ સાથે સત્તા મળ્યા બાદ પ્રથમ જ બજેટમાં મોદી કેટલીક…

ખાંભા તાલુકા રેશનિંગનોં કાળોકારોબાર કરનાર ભાજપના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન જાનીની પોલીસે કરી ધરપકડ

અમરેલી – ખાંભા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખની ધરપકડ..રેશનિંગનોં કાળોકારોબાર કરનાર ભાજપના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ..નીતિન જાનીની પોલીસે કરી ધરપકડ..આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી..મોટા બારમણ ગામે સરકારી વ્યાજબી ભાવની દુકાન ચલાવે છે..સપ્ટેમ્બર-૨૦૧૮ માં ૪૩ બોગસ કાર્ડ, મરણ પામેલા…