www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

VIDEO: બાબરાના ધરાઈ માં અચાનક થયું વરસાદનું આગમન

અમરેલી જિલ્લાના બાબરાના ધરાઈમાં અચાનક થયું વરસાદનું આગમન..જિલ્લામાં પ્રથમવાર બાબરા તાલુકામાં ગામડામાં આવ્યો વરસાદ..ધરાઈમાં પવન સાથે વરસાદી ઝાપટું…..

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં કરમદડી નજીક ખેતમજૂર પર દીપડાનો હુમલો

ધારી ગીર પૂર્વના દલખાણીયા રેન્જમાં કરમદડી નજીક ખેતમજૂર પર દીપડાનો હુમલો… ખેતર માં આરામ કરી રહેલ ખેતમજૂર પર દીપડાનો હુમલો… મહાવીરભાઈ મહાદેવભાઈ ગાઢિયા (ઉ.વ.20) નામના રાજસ્થાનના ખેતમજૂર ને પગ ના ભાગે સામાન્ય ઇજા… ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે ધારી ખસેડવામાં આવ્યો….

મોદીજીની નારાજગી પ્રજ્ઞા ઠાકુરના ગોડસે ને દેશભક્ત અને શહીદ કરકરે ને રાષ્ટ્રદ્રોહી કહેવા બાબતે નહીં પરંતુ ભાજપની ગાંધીજી પ્રત્યેની માનસિકતા અને માન્યતાની પોલ ખોલી નાખવા અંગે હશે : વિરજીભાઇ ઠુંમર

ભાજપના ભોપાલના લોકસભાના ઉમેદવાર પૂર્વ જેલવાસી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભાજપની જ આ ગાંધી વિરોધી માનસિકતાનો  કર કર નકાબ એક જ ઝાટકે ઉતારી નાખ્યો, મોદીજી તેમનાથી નારાજ છે. માંડ માંડ બાપુના રેંટીયા સાથે  તસવીર પડાવી ગોડસે માનસિકતા પર થીગડુ લગાડવા શ્રીમોદીજી …

ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં પીજીવીસીએલ ના કહેર સામે કૂદરત ની મહેર

ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં પીજીવિસીએલ ના કહેર સામે કૂદરત ની મહેર મુસ્લિમ ધર્મ નો પ્રવિત્ર રમઝાન માસ ચાલતો હોય જેથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી ઈબાદત કરતાં હોય તો પણ ડેડાણ પી જી વિ સી એલ દ્વારા વહેલી સવારે છ વાગ્યે…

બ્રિટની સ્પેયર્સ હવે ક્યારેય સ્ટેજ પર વાપસી નહીં કરે

હોલિવુડની લોકપ્રિય સિંગર અને કેટલાક સ્ટેજ શો કરીને વિશ્વમાં ભારે ખળભળાટ મચાવી દેનાર બ્રિટની સ્પેયર્સના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે એવુ જાણવા મળ્યુ છે કે બ્રિટની હવે ક્યારેય સ્ટેજ પર વાપસી કરનાર નથી. આ આશંકા બ્રિટની સ્પેયર્સના મેનેજર…

કપિલ ઉપરની ફિલ્મમાં વિર્ક બલવિન્દરના રોલમાં રહેશે

કબીર ખાન હવે સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બોલર કપિલ દેવની લાઇફ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર સિંહ નજરે પડનાર છે. જ્યારે કપિલ દેવના એક વખતના…

જાન્હવી , અનન્યા સાથે કોઇ સ્પર્ધા નથી : સારાનો ધડાકો

બોલિવુડમાં બે યુવા સ્ટાર અભિનેત્રી જાન્હવી કપુર અને સારા અલી ખાન હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. બંને અભિનેત્રીઓ ગયા વર્ષે બોલિવુડમાં પ્રવેશી હતી. બંને અબિનેત્રીઓ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. ગયા વર્ષે ફિલ્મ ધડક મારફતે શ્રીદેવીની પુત્રી જાન્હવી…

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં “જીવન શિક્ષણ” તાલીમાર્થી ને આગામી ૨૫ નાં રોજ પુરસ્કૃત કરાશે

ભાવનગર શિશુવિહાર ખાતે “જીવન શિક્ષણ “કાર્યક્રમ થકી તાલીમ બદ્ધ થતા વિદ્યાર્થીઓને સ્કાઉટ સ્કેટીંગ બ્યુટીપાર્લર મહેંદી કરાટે યોગ જેવી ૧૮ પ્રકાર ની તાલીમ થી નિપુણ કરાયા. ભાવનગર શિશુવિહાર દ્વારા શહેરના ૩૩૮ વિદ્યાર્થીને સ્કેટીંગ બ્યુટીપાર્લર મહેંદી કરાટે યોગ પ્રકારે વિવિધ ૧૮ તાલીમો…

VIDEO : ખાંભા તાલુકાના બારમણ ભૂંડણી ચોંત્રા સહિતના અનેક ગામોમાં વરસાદ

ખાભા તાલુકા પવન સાથે કમોચી વરસાદી ના ઝાપટા..ખાંભા તાલુકા ના બારમણ ભૂંડણી ચોંત્રા સહિત ના અનેક ગામો મા વરસાદ..સવારના અસહ્ય ગરમી બાદ ગાજવીજ સાથે વરસાદ નું આગમન..ભારે પવન ને લીધી અનેક વૃક્ષો ધરાશય..એક તરફ ગરમી ને લોકો એ ઠંડક નો…

VIDEO: કરા સાથે વરસાદ જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર ચોત્રા દુધાળા હેમાળ

કરા સાથે વરસાદ જાફરાબાદના નાગેશ્રી, મીઠાપુર, ચોત્રા, દુધાળા અને હેમાળ