www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

અમરેલી

બાબરા દલિત સમાજ દ્વારાપીએસઆઇ ને આવેદન પત્ર પાઠવી જવાબદાર સામે કડક પગલાં ભરવા માંગ

દિલ્હીમાં જંતર મંતર ખાતે મનુવાદીઓએ બંધારણ નું પુસ્તક ફાડી અને સળગાવતા બાબરા દલિત સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરી બાબરા પીએસઆઇ ને આવેદન પત્ર આપી ફરિયાદ દાખલ કરવા જણાવ્યું દિલ્હીમાં કોઈ અજાણ્યા મનુવાદીઓ દ્વારા બંધારણ નું પુસ્તક સળગાવવામાં આવતા સમગ્ર…

અમરેલી

રાજુલા ટાઉનમા દારૂ તેમજ જુગાર પકડી પાડતી રાજુલા પોલીસ

અમરેલી  જીલ્લામા પ્રોહિ તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે.પોલીસ  અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા મેરબાન નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી એમ.બી.દેસાઇ સાહેબ તથા શ્રી આર.એલ માવાણી સાહેબની મળેલ સુચના મુજબ રાજુલા પો.ઇન્સ.શ્રી યુ.ડી.જાડેજા સાહેબના માર્ગદશન  મુજબ…

અમરેલી

દામનગર શહેર માં ૭૨ રાષ્ટ્રીય પર્વ ની શાનદાર ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો દેશભક્તિ ની કૃતિ ઓ રજૂ કરી

દામનગર શહેર માં ૭૨ માં રાષ્ટ્રીય પર્વ ની શાનદાર ઉજવણી કરાય શહેર ની સ્કૂલો દ્વારા પ્રભાત ફેરી શહેરી મુખ્ય બજારો માં અદમ્ય ઉત્સાહ સાથે ફરી ક્રાંતિકારી શહીદો ને પુરા અદબ સાથે વંદના કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો ની કૃતિ ઓ આબેહૂબ જોમજુસા…

અમરેલી

રામ ભકત હનુમાન રંગાયા દેશ ભક્તિ ના રંગ મા

[wpdevart_youtube]jPvS6gQa8as[/wpdevart_youtube]રામ ભકત હનુમાન રંગાયા દેશ ભક્તિ ના રંગ મા ગીર ગઢડા ના દ્રોણ ખાતે આવેલા સ્વામી નારાયણ ગુરુકુલ ના હનુમાન મંદિર મા આજે મહાબલી હનુમાન દેશ ભક્તિ ના રંગ મા રંગાયા સ્વાતંત્ર દિવસ નિમિત્તે ખાસ હનુમાન જી નો ગુરુકુલ દ્વારા…

અમરેલી

લાઠી તાલુકા ના કેરિયા ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ ની રંગારંગ ઉજવણી

લાઠી તાલુકા ના કેરિયા ખાતે ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વ ની શાનદાર ઉજવણી વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહિત કરતા સામાજિક અગ્રણી અને ગ્રામજનો પ્રાથમિક શાળા સંકુલ માં ભવ્ય રીતે રાષ્ટ્રીય ની રંગરંગ ઉજવણી કરાયેલ લાઠી તાલુકા ના નાના એવા કેરિયા ગામે અદમ્ય…

અમરેલી

બાબરામાં ૭૨માં સ્વાતંત્ર પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી

બાબરામાં ૭૨માં સ્વાતંત્ર પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી પાલીકા પ્રમુખ ખીમજીભાઈ મારુ દ્વારા ધ્વજવંદન કરી તિરંગા ને સલામી આપી બાબરામાં સરકારી કચેરી કમાઉન્ડના મેદાનમાં નગરપાલિકા દ્વારા ૧૫મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહીં નગરપાલિકા દ્વારા ધ્વજવંદન કરી…

ભાવનગર

પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાના મંત્રી, કૃષિ, પંચાયત અને પર્યાવરણના જયદ્રથસિંહજી પરમાર હસ્તે ધ્વજવંદન

આજે તા. ૧૫મી ઓગષ્ટે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભાવનગર જિલ્લાના પાલીતાણા હાઇસ્કુલ તળેટી રોડ, પાલીતાણા મેદાન ખાતે જિલ્લાકક્ષાના સ્વતંત્ર્ય પર્વની આન, બાન અને સાન સાથે ઉજવણી કરાઇ હતી. આજે સવારે ૯.૦૦ કલાકે ગુજરાત રાજ્યના માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી, કૃષિ, પંચાયત…

અમરેલી

બાબાપુર ખાતે પંજાબ નેશનલ બેન્ક, અમરેલી બ્રાન્ચ અને ન્યુ અલ્ટ્રા સીએનસી ફર્નિચર દ્વારા 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રદિનની ઉજવણી

બાબાપુર ખાતે પંજાબ નેશનલ બેન્ક, અમરેલી બ્રાન્ચ અને ન્યુ અલ્ટ્રા સીએનસી ફર્નિચર દ્વારા 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રદિનની ઉજવણી કરવામા આવી. સમગ્ર દેશ માં રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્રદિનની ઉજવણી કરવામાં આવી રહી છે…ત્યારે અમરેલીના બાબાપુર ખાતે પંજાબ નેશનલ બેન્ક, અમરેલી બ્રાન્ચ…

અમરેલી

લાઠી તાલુકા સ્તર ના રાષ્ટ્રીય પર્વ ની શાનદાર ઉજવણી આસોદર ખાતે રંગારંગ ૭૨ માં સ્વાતંત્ર દીને પ્રાંત અધિકારી દ્વારા સલામી અપાઈ

લાઠી તાલુકા ના આસોદર ખાતે તાલુકા સ્તર ના રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય ઉજવણી કરાય પ્રાંત સાહેબ શ્રી લાઠી ના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો માં દેશભક્તિ ને તાદ્રશ્ય કૃતિ ઓ રજૂ કરતા છાત્રો ની કરતબો તો આફરીન…

અમરેલી

૭૨ માં સ્વતંત્ર દિવસ ની ખાંભા તાલુકાના કક્ષાની ભવ્ય ઉજવણી જીવાપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી 

  [wpdevart_youtube]t-VgDikQd3A[/wpdevart_youtube]૭૨ માં સ્વતંત્ર દિવસ ની ખાંભા તાલુકાના કક્ષાની ભવ્ય ઉજવણી જીવાપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી. મામલતદાર શ્રી નાઘેરા સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ખાંભા પી એસ આઇ શ્રી સોલંકી સાહેબ તથા સ્ટાફે અને હોમગાર્ડ કમાન્ડર શ્રી ધનશ્યામભાઈ કચ્છી…