www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

ગુજરાત

વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની થયેલી શરૂઆત

જેની ઉત્સુકતાપૂર્વક શ્રદ્ધાળુઓ અને અન્ય લોકો રાહ જાઇ રહ્યા હતા તે વિશ્વ પ્રસિદ્ધ તરણોતરના મેળાની આજે સવારે વિધિવત રીતે શરૂઆત થઇ હતી. લોકોને સુવિધા મળે તે માટે ખાસ તરણોતર સ્પેશિયલ ટ્રેનો પણ આજથી શરૂ કરવામાં આવી છે. રાજકોટ તરણોતરના મેળા…

રાષ્ટ્રીય

ઇંગ્લેન્ડ સામે કારમી હાર બાદ ભારતીય ચાહકો ભારે નાખુશ

ઇંગ્લેન્ડ સામેની વર્તમાન પાંચ ટેસ્‌ મેચોની શ્રેણી ૪-૧થી ગુમાવી દીધા બાદ ભારતીય ટીમની ચારેબાજુ ભારે ટિકા થઇ રહી છે. સમગ્ર શ્રેણીમાં તમામ ભારતીય બેટ્‌સમેનોએ કંગાળ રમત રમી હતી. જેના કારણે ચાહકો હતાશ થયેલા છે. ટીમમાં ધરખમ ફેરફાર કરવાની માંગ ઉઠી…

રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશ : યોગી કેબિનેટમાં ટુંક સમયમાં જ મોટા ફેરફારો

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ સરકાર આગામી મહિનામાં પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં છે. હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં હારનો સામનો કર્યા બાદ ભાજપે નવા સામાજિક સમીકરણને ધ્યાનમાં લઇને આ તૈયારી શરૂ કરી છે. નવી રણનિતીને અપનાવવામાં આવે તેવી શક્યતા છે. પ્રધાનમંડળમાં…

રાષ્ટ્રીય

કર્ણાટકમાં ભાજપના કેટલાક સભ્ય સંપર્કમાં હોવાનો દાવો

કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર ભાજપ ઉપર તેની પાર્ટીના સભ્યોને તોડવાનો આક્ષેપ કર્યો છે. આજે કોંગ્રેસ તરફથી ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવવામાં આવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ ગુંડુરાવે કહ્યું છે કે, ભાજપે ફરી એકવાર તેમના ધારાસભ્યોને પૈસા લઇને બળવો…

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડિઝલની કિંમત પ્રશ્ને દખલગીરીનો કોર્ટનો ઇન્કાર

પેટ્રોલ અને ડીઝલની કિંમતના મામલામાં કોઇપણ દરમિયાનગીરી કરવાનો આજે દિલ્હી હાઈકોર્ટે સાફ ઇન્કાર કર્યો હતો. કોર્ટે આને પોલિસી સાથે જાડાયેલા નિર્ણય તરીકે ગણાવ્યો હતો. એક જનહિત અરજી ઉપર સુનાવણી કરતી વેળા બુધવારના દિવસે કોર્ટે આજે આ મુજબની પ્રતિક્રિયા આપી હતી….

રાષ્ટ્રીય

શેરબજારમાં રિકવરી : સેંસેક્સમાં ફરી ૩૦૫ પોઇન્ટનો સુધારો થયો

શેરબજારમાં આજે ફરી એકવાર તીવ્ર મંદીનો દોર રહ્યા બાદ રિકવરી થઇ હતી. આજે કારોબારના અંતે બીએસઈ સેંસેક્સ ૩૦૫ પોઇન્ટ ઉછળીને ૩૭૭૧૮ની ઉંચી સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૮૨ પોઇન્ટ ઉછળીને ૧૧૩૭૦ની ઉંચી સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી એફએમસીજી…

રાષ્ટ્રીય

રણબીર કપુર અને વાણી નવી ફિલ્મમાં સાથે દેખાશે

ખુબસુરત સેકસી સ્ટાર વાણી કપુર હવે યુવા પેઢીના સુપરસ્ટાર રણબીર કપુર સાથે નજરે પડનાર છે. ફિલ્મ શમશેરામાં બંને સાથે નજરે પડનાર છે. નિર્દેશક કરણ મલહોત્રા આ ફિલ્મ બનાવી રહ્યા છે. વાણી કપુર ફિલ્મમાં મોટી અને પડકારરૂપ ભૂમિકા અદા કરવા જઇ…

રાષ્ટ્રીય

ફિટનેસને વધુ પ્રાથમિકતા આપે છે : પરિણિતી ચોપડા

બોલિવુડમાં હાલમાં ભારે લોકપ્રિયતા મેળવી રહેલી અભિનેત્રી પરિણિતી ચોપડા હાલમાં ત્રણ મોટી ફિલ્મ હાથમાં ધરાવે છે. જે પૈકી એક ફિલ્મ અક્ષય કુમારની સાથે છે જ્યારે અન્ય બે ફિલ્મો અર્જુન કપુરની સાથે છે. જેમાં સંજીપ ઔર પિન્કી ફરારનો સમાવેશ થાય છે….

રાષ્ટ્રીય

સ્ટાર લિસા રે લેખન અને ફિલ્મ ઉપર ધ્યાન આપે છે

જીવલેણ કેન્સર જેવી બિમારીને હાર આપીને બહાર આવેલી લિસા રે હવે કેરિયરના આ વળાંક પર પસંદગીની ફિલ્મ કરવાની ઇચ્છા ધરાવે છે. તે સારી ભૂમિકા કરવાની ઇચ્છા ધરાવે છે. સાથે સાથે હવે લેખન પર વિશેષ ધ્યાન આપવાની યોજના પણ ધરાવે છે….

રાષ્ટ્રીય

હોટ ઇશા ગુપ્તા ફેશન અને ફિટનેસ અંગે સાવધાન છે

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તા ફિટનેસ અને ખુબસુરતીને જાળવી રાખવા માટે હમેંશા સાવધાન રહે છે. તે આ મામલે કોઇ બાંધછોડ કરતી નથી. હવે હિન્દીની સાથે સાથે દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરવાની ઇચ્છા ધરાવે છે….