www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

ભાવનગર

ભાવનગરમાં વિહિપ દ્વારા મશાલ રેલી યોજાઈ

શહેરમાં સ્વાતંત્ર  પર્વની ઉજવણી પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા વિશાળ મશાલ રેલી યોજવામાં આવી હતી.

ભાવનગર

ભાવનગરમાં ધાનાણીએ સંજયસિંહની શુભેચ્છા મુલાકાત લીધી

વિધાનસભા વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલની ઓફિસે શુભેચ્છા મુલાકાતે સાથે પશ્ચિમ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ નિલદીપસિંહ ગોહિલ,મનહરસિંહ ગોહિલ ટોડા,જીલા કૉંગ્રેસના મંત્રી જગદીશભાઈ જાજડિયા,જિલ્લા યુવા કૉંગ્રેસના મહામંત્રી જીતેન્દ્રભાઈ બાલધિયા,પશ્ચિમ યુવા કૉંગ્રેસ ના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,લોકસરકારના…

ભાવનગર

ભરતનગરનો શખ્સ ચોરાઉ સ્કુટર સાથે રૂપાણીથી ઝડપાયો

શહેરનાં સરદારનગર ગુરૂકુળ પાસેથી ૨૦૧૨માં કરેલ સ્કુટીની ચોરીમાં ભરતનગરનાં શખ્સને એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી. એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર ના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. નીતીનભાઇ ખટાણા તથા…

ભાવનગર

પાલિતાણામાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

પાલિતાણા શાળા હાઈસ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વતંત્ર  પર્વની પૂર્વ સંધ્યાએ પાલિતાણાના માર્ગો પર ૧૧૦૭ ફુટ લંબાઈ ધરાવતા તથા ૧૦ ફુટની પહોળાઈનો તિરંગો પાલિતાણાની અલગ અલગ શાળાઓમાં અભ્યાસ કરતી ૧૨૦૦થી વધુ બાળાઓએ આ રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રા યોજી હતી જેને…

ભાવનગર

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વ તણસા ગામે યોજાયો

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાતંત્ર પર્વ તણસા ગામે યોજાયો જેમાં ઘોઘા મામલતદાર મકવાણા સાહેબ ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) તાલુકા વિકાસ અધિકારી પરમાર ભાઈ તાલુકા શિક્ષશ અધિકારી ઉપાધ્યાય,ઘોઘા પી.એસ આઈ.રાણા,ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,જિલ્લા પંચાયત…

ગુજરાત

અખંડ ભારત સ્મૃતિ દિવસ અન્વયે શહેર યુવા ભાજપ દ્વારા મશાલ રેલી યોજાઈ

અખંડ ભારત સ્મૃતિ દિવસની યાદમાં ભાવનગર શહેર યુવા મોર્ચા દ્વારા વિશાળ મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. શહેર ભાજપના અધ્યક્ષ સનતભાઈ મોદી તથા યુવા મોર્ચો ભાવનગર શહેરના પ્રમુખ કુલદિપસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ અખંડ ભારત સ્મૃતિદિન નિમિત્તે ‘મશાલ રેલી’નું આયોજન કરવામાં…

અમરેલી

અમરેલીની શીતલ આઈસ્ક્રીની ફેક્ટરી મા લાગી ભીષણ આગ..જીઆઇડીસી માં આવેલ ફેક્ટરી મા ભીષણ આગ.. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન..જુઓ વિડિઓ..

[wpdevart_youtube]NSiXzHkhZvE[/wpdevart_youtube]ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન…. શીતલ નમકીન નો પ્લાન્ટ આગમાં ખાખ…. થોડા દિવસ પહેલા આજ શીતલ આઈસ્ક્રીમ ના જી.આઈ.ડી.સી.વિસ્તારમાં જી.એસ.ટી.ની થયું હતું ચેકીંગ… અમરેલીની શીતલ આઈસ્ક્રીની ફેક્ટરી મા લાગી ભીષણ આગ. જીઆઇડીસી માં આવેલ ફેક્ટરી મા ભીષણ…

રાષ્ટ્રીય

મણિકર્ણિકા બાદ કંગના નિર્દેશન કરવા તૈયાર છે

પોતાના આક્રમક તેવર અને બેબાક નિવેદનના કારણે જાણતી રહેલી અબિનેત્રી કંગના રાણાવત હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ મણિકર્ણિકાને લઇને વ્યસ્ત બનેલી છે. તમામ ચાહકો આ ફિલ્મમાં તેની શાનદાર એક્ટિંગ જાવા માટે ઇચ્છુક છે. આ ફિલ્મ ૨૫મી જાન્યુઆરીના દિવસે રજૂ કરવામાં…

રાષ્ટ્રીય

રણવીર – દિપિકાના લગ્ન નક્કી : તૈયારી શરૂ કરાઇ

એકબાજુ પ્રિયંકા ચોપડા અને નિક જાનસની સગાઇની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે ત્યારે હવે બીજી બાજુ હવે દિપિકા અને રણવીર સિંહના લગ્નને લઇને પણ તારીખ નક્કી થઇ ગઇ હોવાના હેવાલ મળ્યા છે. બંનેના લગ્નની ચર્ચા એવા સમય પર છેડાઇ…

રાષ્ટ્રીય

રણબીરની દિવાની હોવાની તૃપ્તિ ડિમરીએ કબુલાત કરી

બોલિવુડના દિલફેંક આશિક રણબીર કપુરના દિવાનાઓની કમી નથી. આ જ કારણસર રણબીર કપુર પોતે પણ કોઇ જગ્યાએ રોકાતો નથી. હાલમાં આલિયા ભટ્ટ રણબીર કપુરના પ્રેમમાં છે. જા કે રણબીર કપુરના પ્રેમમાં કેટલીક અભિનેત્રીઓ હજુ પણ રહેલો છે. જેમાં હવે બોલિવુડની…