www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

અમરેલી

રાજસ્થળી પાસેથી એસ્ટીમ ગાડીમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ૨૫ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક એસ્ટીમ ગાડી મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૯૧૭૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય સાહેબ…

અમરેલી

વેણીવદર ગામની સીમમાથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી અમરેલી   તાલુકા પોલીસ 

Turn off for: Gujarati અમરેલી તાલુકા પોલીસે ૬ બોટલ ઇંગ્લીશ દારુ તથા એક વાડી માથી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૨૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી…

અમરેલી

લીસ્‍ટેડ પ્રોહી બુટલેગર કાળુ ઉર્ફે જેસીંગ છગનભાઇ રાઠોડ રહે.ધંધુકા  વાળાની જામીન અરજી નામંજુર

                        પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા જાફરાબાદ મરીન પો.સ્‍ટે.ના પ્રોહી ગુ.ર.નં. ૪૯/૨૦૧૭, પ્રોહિ કલમ ૬૬ બી, ૬૫ એ, ઇ, ૧૧૬ બી વિ. મુજબના ગુન્‍હાના…

અમરેલી

બાબરામાં ખંભાળા ગામ નજીક આવેલ જંગલમાં બિરાજતા શ્રી અર્જુનેશ્વર મહાદેવ

      બાબરા તાલુકાના ખંભાળા ગામ નજીક જંગલમાં સ્વયંભૂ બિરાજતા શ્રી અર્જુનેશ્વર મહાદેવ ના દર્શન નો લાભ લેતા સમગ્ર પંથકના ભાવિકો    અહીં પંચાલ વિસ્તારમાં જંગલમાં પ્રાકૃતિક વાતાવરણમાં ડુંઘરમાં બિરાજે છે મહાદેવ અહીં લોકમાન્યતા અનુસાર આ શિવલિંગ પાંચ હજાર…

અમરેલી

બાબરામાં જિલ્લા ભાજપ અનુ. જનજાતિ પ્રમુખના અધ્યક્ષ સ્થાને દલિત લોકદરબાર યોજાયો

 દલિત સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા બાબરામાં સર્કિટ હાઉસ ખાતે દલિત લોકદરબાર  અમરેલી જિલ્લા ભાજપ અ. જા.  મોરચાના પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં બાબરા શહેર અને તાલુકાના દલિત સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ…

ગુજરાત

સાસણ ગીર મા આવેલા ગીર પ્રાઇડ રિસોર્ટ ના ગેટ પાસે સિંહ ની લટાર

[wpdevart_youtube]lGj0tffk96A[/wpdevart_youtube]સાસણ ગીર મા આવેલા ગીર પ્રાઇડ રિસોર્ટ ના ગેટ પાસે સિંહ ની લટાર. ગઈકાલ રાત્રે 9 કલાકે સિંહ હોટેલ નજીક ચઢી આવ્યો. હોટેલ પર ના સીસીટીવી મા સિંહ થયો કેદ

ગુજરાત

જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી અમરેલી ના વિદ્યાર્થી ઓ દ્વારા મોઢા પર બ્લેક પટ્ટી બાંધી બ્લેક શર્ટ પેહરી મોન રેલી યોજી

સરકારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી માં ખનાગીકરણ ના મુદ્દા ને લઇ ને છેલ્લા કેટલાંક સમય થી સરકારી એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે. આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. અને ખાનગીકરણની વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ જૂનાગઢ…

અમરેલી

પર્વતારોહણને લગતી ટૂંકાગાળાની વિવિધ તાલીમ શિબિરોનું આયોજન

બાળકો, યુવક-યુવતીઓમાં શારીરિક-માનસિક વિકાસ માટે તથા સાહસિક ભાવના કેળવાય તે માટે રાજય સરકાર દ્વારા પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા છે. રાજય સરકારના રમતગમત, યુવક સેવા અને સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિ-ગાંધીનગર દ્વારા માઉન્‍ટ આબુ ખાતે સ્‍વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્‍થા તથા ગીરનાર જુનાગઢ ખાતે…

અમરેલી

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલીની મુલાકાત લીધી

કેન્‍દ્રીય કૃષિ રાજયમંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર-અમરેલીની મુલાકાત લીધી હતી. તેમણે કૃષિલક્ષી પ્રશ્નોના ઉકેલ સ્‍વરૂપે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે કૃષિલક્ષી પ્રશ્નો માટે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રની મુલાકાત લઇ માર્ગદર્શન મેળવવા જણાવ્યું હતુ. તેમણે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના ફાર્મનું પણ…

અમરેલી

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સુરક્ષા સંમેલન યોજાશે

અમરેલી જિલ્‍લામાં મહિલા અને બાળ વિકાસ દ્વારા મહિલા સુરક્ષા સંમેલનનું આયોજન કરવામાં આવનાર છે. તા.૧૭ થી તા.૧૯ ઓગષ્‍ટ-૨૦૧૮ દરમિયાન યોજવામાં આવનાર આ કાર્યક્રમમાં મહિલા સુરક્ષાલક્ષી યોજનાઓ અંગેનું માર્ગદર્શન તથા જરૂરી વિગતો આપવામાં આવશે, તેવો નિર્ણય કલેકટરશ્રી આયુષ ઓકની અધ્‍યક્ષતામામળેલી બેઠકમાં…