www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

City Watch News

રાષ્ટ્રીય

અમરનાથ યાત્રા ૧૯૮૩ શ્રદ્ધાળુ દર્શન માટે રવાના

શ્રીનગર,તા. ૧૮ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. હજુ સુધી બે લાખથી વધારે શ્રદ્ધાળુઓ બર્ફાની બાબાના દર્શન કરી ચુક્યા છે. આજે વહેલી સવારે સઘન સુરક્ષા વચ્ચે ૧૯૮૩ શ્રદ્ધાળુઓની નવી ટીમ દર્શન માટે જમ્મુથી રવાના થઇ હતી. પોલીસે માહિતી આપતા…

રાષ્ટ્રીય

આયુષ્યમાન યોજના હેઠળ ૧૧ કરોડ કાર્ડ જારી કરવાની તૈયારી

આયુષ્યમાન ભાર સ્કીમ માટે સરકાર આશરે ૧૧ કરોડ ફેમિલી કાર્ડ છાપવાની યોજના ધરાવે છે અને આ ફેમિલી કાર્ડને લોકોના હાથોહાથ પહોંચાડવામાં આવશે. સરકાર ગ્રામિણ વિસ્તારોમાં આયુષ્યમાન પખવાડિયાનું આયોજન કરશે. આ ગાળા દરમિયાન તેમને કાર્ડ આપવામાં આવશે. સરકાર દિલ્હીમાં ૨૪ કલાક…

રાષ્ટ્રીય

તોરબાજ ફિલ્મ મળતા હવે નરગીસની કેરિયર વધી શકે

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં ફ્લોપ રહેલી નરગીસ હવે વધુ એક મોટા પ્રોજેક્ટ સાથે આગળ વધી રહી છે. તેને સંજય દત્તની સાથે તોરબાજ નામની મોટી ફિલ્મ હાથ લાગી છે. ઉદય ચોપડાની સાથે બ્રેક અપ થયા બાદ લોસ એન્જલસ જઇને હાલમાં…

રાષ્ટ્રીય

રણબીર અને અજય દેવગન ફરીવખત એક સાથે દેખાશે

ફિલ્મ રાજનીતિમાં સાથે કામ કરી ચુકેલા અભિનેતા અજય દેવગન અને રણબીર કપુર ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે સોનુ કે ટીટુની સ્વીટી નામની ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક લવ રંજન હવે નવી ફિલ્મ…

રાષ્ટ્રીય

ગરમ મસાલા -૨ ફિલ્મમાં અક્ષય અને જહોન ચમકશે

આશરે ૧૩ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલી ફિલ્મ ગરમ મસાલાનો બીજા ભાગ બનાવવા માટેની તૈયારી હવે શરૂ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત હેવાલ મુજબ બીજા ભાગમાં પણ સાથે કામ કરવા માટે અક્ષય કુમાર અને જહોન અબ્રાહમ તૈયાર થઇ ગયા છે….

રાષ્ટ્રીય

ન્યુડ ફોટાઓ બાદ મંદાના કરીમીના વિડિયોની ચચા

થોડાક સમય પહેલા પોતાના ન્યુડ ફોટાઓના કારણે તમામને હચમચાવી મુકનાર હોટ સ્ટાર મંદાના કરીમીનો હવે એક વિડિયો જારી કરવામાં આવ્યો છે. જે સોશિયલ મિડિયામાં હાલમાં છવાયેલો છે. વિડિયોના કારણે તમામ ચાહકો ઉત્સાહિત છે. આ વિડિયોમાં તે પોતાના મિત્રોની સાથે ડાન્સ…

અમરેલી

અરેરાટી : કેરિયાનાગસમાં ર ભૂલકાઓ અકસ્‍માતે પાણીમાં પડી જતાં કમકમાટીભર્યુ મોત

[wpdevart_youtube]jx4WqAFBTvs[/wpdevart_youtube]શ્રમિક પરિવાર પર આફતનું આભ તૂટી પડયું અરેરાટી : કેરિયાનાગસમાં ર ભૂલકાઓ અકસ્‍માતે પાણીમાં પડી જતાં કમકમાટીભર્યુ મોત નાના એવા ગામમાં અરેરાટીનો માહોલ ઉભો થયો અમરેલીતથા આજુબાજુનાં વિસ્‍તારમાં મેઘાએ મહેર કરી છે, ત્‍યારે અમરેલી નજીક આવેલ કેરીયાનાગસ ગામે એક શ્રમિક…

અમરેલી

બાબરા પંથકમાં ભારે વરસાદનાં કારણે ફુલજર અને બળેલ પીપળીયામાં વ્‍યાપક નુકશાન

બાબરામાં પંથકનાં સાત ગામડાઓમાં સોમવારે ભારે વરસાદ પડતા ગામમાં ઘોડાપુર આવ્‍યા હતા જેનાં કારણે નીચાણ વાળા વિસ્‍તારોમાં પુરનાં પાણી ઘુસી જતાં લોકોનાં ઘરનેઅને ઘર વકરીને વ્‍યાપક પ્રમાણમાં નુકશાની થઈ છે. ત્‍યારે બાબરા તાલુકા વિકાસ અધિકારી બી. જી. સોલંકીએ જણાવ્‍યા અનુસાર…

ભાવનગર

ઘોઘા ગામે દરિયાઈ સંરક્ષણ દિવાલ તાત્કાલિક નહીં બનાવાય તો પ્રમુખ દ્વારા આંદોલનની ચિમકી

ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલી દરિયાઈ સંરક્ષણ દિવાલ લાંબા સમયથી તુટી ગયેલ હોય છેલ્લા કેટલાક સમયથી દરિયામાં ભરતીના સમયે પાણી ગામના વિવિધ વિસ્તારોમાં ઘુસી જતા હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. દિવાલ બનાવવા વારંવાર રજૂઆતો કરવા છતા કોઈ કાર્યવાહી…

ભાવનગર

પડતર પ્રશ્ને સફાઈ કામદારો દ્વારા પ્રતિક ધરણા યોજાયા

ભાવનગર મહાપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારો દ્વારા પડતર પ્રશ્ને આજે પ્રતિક ધરણા યોજવામાં આવ્યા હતાં તથા હવે પ્રશ્ન ઉકેલ નહિ આવે તો ઉગ્ર લડતની ચિમકી પણ ઉચ્ચારી છે. ભાવનગર મહાપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ટ્રોમ લાઈન તથા ડ્રેનેજ લાઈન વડવા-બ તથા તખ્તેશ્વર…