સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલીના બાબાપુર સ્થિત
સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત નર્સિંગ કોલેજ ખાતે ‘યુથ વૉટર ફેસ્ટિવલ (યુવા મતદાતા ઉત્સવ)’ યોજાયો હતો.
સમગ્ર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચારસંહિતા અમલી છે. જિલ્લામાં સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે ઉમેદવાર કે
સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનો એ સાવરકુંડલા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી, સાવરકુંડલા તાલુકાના મોલડી ગામમાં મોટાભાગ ની સરકારી અને ગૌચરની જમીનમાં દબાણ કરી લેવામાં આવી છે જેના પરિણામે મોલડી ગામના રેઢીયાર માલઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકો પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે. ખરેખર તો દરેક ગામમાં આવી સરકારી […]
સાવરકુંડલા ખાતે આજરોજ મહાકાળી ચોક ખાતે આવેલ શોપીંગ કોમ્પલેક્ષમાં સ્વ. ચંપકલાલ છગનભાઈ ખેતાણીની પુણ્યતિથિ નિમિત્તે સાવરકુંડલા શહેરના ગણમાન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેતાણી પરિવાર દ્વારા ચાલતાં ચાર છાશ કેન્દ્રના ૧૭૦૦ જેટલાં લાભાર્થીઓને ખાદ્ય ચીજવસ્તુઓની કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડન્ટ ડો પ્રકાશભાઈ કટારિયા, ડો.અંકુર
સાવરકુંડલા ખાતે જાંબાઝ એ.એસ.પી. વલય વૈધની નિમણુંક કરવામાં આવી છે ત્યારે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી અને સાવરકુંડલા કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ આરોગ્ય સમિતિના સદસ્ય અને લોહાણા સમાજના અગ્રણી એવા રાજુભાઇ શીંગાળાએ એ.એસ.પી.વલય વૈધની એએસપી કચેરી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને એએસપી સાહેબના ઉજ્જ્વળ ભવિષ્યની સાથે તેમના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા શહેર
તારીખ 28/03/2024 ને ગુરુવારે શ્રી સદ્દગૂરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ – સાવરકુંડલા અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ – અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ […]
તેમની આ સિધ્ધિને સાવરકુંડલાના અગ્રણી બિલ્ડર કરશનભાઈ ડોબરીયાએ બિરદાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી.ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસમાં પ્રથમ વખત લાંબી કૂદમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર હીટ અને ફીટ માલવિયા નુતનબેન.. ૨૦ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ દસથી વધારે ગોલ્ડ ચાર સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવનાર ફરી એકવાર અનોખી સિધ્ધિ પ્રાપ્ત કરી.. ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ […]
ચલાલ મુકામે માં શક્તિ ગાયત્રી માં ના આર્શીવાદ તેમજ પાણી દરવાજા સ્વામીનારણ મંદિર , શીર્ષ નેતૃત્વના શુભાશીષ – ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ ,સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ,ધારાસભ્ય શ્રીઓ શ્રી કૌશિકભાઈ વેકરીયા,શ્રી જે.વી.કાકડિયા,શ્રી મહેશભાઈ કસવાલા ,શ્રી હીરાભાઈ સોલંકી ,શ્રી જનકભાઈ તળાવીયા , પ્રદેશ કિશાન મોરચાના મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરા ,જીલ્લા ભાજપ
ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલ પર ગુજરાત સચિવાલય ટીમે ૧ ગોલ્ડ સહિત ૩ મેડલ જીત્યા.વિરમગામ ના વતની કોચ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ નુતનબેન માલવીયાએ લોંગ જમ્પમાં ગોલ્ડ મેડલ અને ૧૦ કિલોમીટર દોડમાં અરવિંદ કટારાએ સિલ્વર મેડલ જીત્યો. નૂતન ચેમ્પિયન શિપ ૨૦૨૩-૨૪નું ચંડીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ “ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત […]
Recent Comments