www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીમાં લીલા શાકભાજીના ભાવ આસમાને, ગૃહિણીનું બજેટ ખોરવાયું

અમરેલીઃ ભારે વરસાદના કારણે ખેડૂતો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તો શાકભાજીની ખેતી નિષ્ફળ થતાં સામાન્ય વ્યક્તિનું જીવવું મુશ્કેલ બન્યું છે. વળી, શાકભાજીની આયાત પણ ઘટી રહી છે. જેના કારણે બજારભાવ આસમાને પહોંચ્યા છે. જેથી રીંગણ, ગુવાર અને ભીંડાથી લઈને…

રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો વોલીબોલ રમતો વીડિયો સોસીયલ મીડિયામાં થયો વાઇરલ

અમરેલી-રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરનો વોલીબોલ રમતો વીડિયો સોસીયલ મીડિયામાં થયો વાઇરલ…રાજુલાની બાલકૃષ્ણ વિદ્યાલયમા બાળકો સાથે વોલોબોલ રમ્યા ધારાસભ્ય ડેર…કોલેજકાળમાં ધારાસભ્ય ડેર વોલીબોલના હતા ખેલાડી….. જુના સ્મરણો ડેરે કર્યા તાઝા…ધારાસભ્ય દ્વારા સ્કૂલના બાળકો સાથે વોલીબોલ રમી બાળકોને કર્યા પ્રોત્સાહિત…ધારાસભ્ય અમરીશ ડેર…

લાઠીના લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતીય શ્રમીકે ગર્ભવતી મહિલા પર છરીની અણીએ દુષ્કર્મ ગુજાર્યું

અમરેલી જીલ્લાના લાઠીના લુવારીયા ગામની સીમમાં પરપ્રાંતિય શ્રમિકે ગર્ભસ્થ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો.નરાધમે  છરીની અણીએ 22 વર્ષીય ખેતમજૂર પરિણીત મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં પરિવારના અન્ય લોકોને મારી નખવાની ધમકી આપી હતી.   લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા…

અમરેલી જિલ્‍લા ભાજપ સંગઠન સંરચના અધિકારી અને સહ અધિકારીની કરાઈ નિમણુંક

પ્રદેશ ભાજપ દ્રારા અમરેલી જિલ્‍લા ભાજપ સંગઠન સંરચના અધિકારી તરીકે ભાવનગર જિલ્‍લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી હર્ષદભાઈ દવે અને સહ સંરચના અધિકારી તરીકે જિલ્‍લા ભાજપના મહામંત્રીશ્રી રવુભાઈ ખુમાણ, ઉપપ્રમુખશ્રી જયોત્‍સનાબેન અગ્રાવતની નિમણુંક કરવામાં આવી છે. જેઓ આગામી સમયમાં બુથ સમિતીઓ અને…

હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે સવારે અમરેલીથી જઈ સાંજે પરત અમરેલી આવી શકાશે. રેલવે તંત્ર દ્વારા ખાસ આયોજન

હિન્દૂ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ માસ ચાલી રહ્યો છે. જ્યાં જ્યાં શિવાલયો હશે ત્યાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભગવાન મહાદેવની ભાવથી ભક્તિ કરવા માટે ઉમટી પડે છે . દ્વાદશ જ્યોતિર્લિંગ મા ના એક જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. આ પવિત્ર શ્રાવણ માસમાં…

બાબરાના નિલવળા રોડ પર આવેલ સંજયભાઈની વાડીમાં વર્ષોથી બંધ પડેલ બોર માથી નિકળયુ પાણી…જુઓ વિડિઓ

અમરેલી-બાબરાના નિલવળા રોડ પર આવેલ સંજયભાઈની વાડીમાં વષોથી બંધ પડેલ બોર માથી નિકળયુ પાણી…વાડીમાં આવેલ બોર પંદર વષ જુનો અને બંધ કરાયેલ હાલતમા હતો….કપાસના વાવેતરની વચેથી પાણીનો ધોધ છુટતા લોકો થયા એકઠા….પંથકમા સારા વરસાદને લઈને બંઘ પડેલા બોર જીવીત થયા…

વડિયા પાસેના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના વાઇસ ચેરમેન અને ખેડૂત નેતા દિલીપ સંઘાણીની અદયક્ષ સ્થાને યોજાઈ

વડિયા પાસેના અનિડા ગામે સુર્ય જુથ સેવા સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા ઇફકોના વાઇસ ચેરમેન અને ખેડૂત નેતા દિલીપ સંઘાણીની અદયક્ષ સ્થાને યોજાયેલ જેમાં મંડળીના સભા સદો સહિત ખેડુતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. અમરેલી જીલ્લાના વડિયા પાસેના અનિડા ગામે સુર્ય…

ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ ના પ્રમુખે સરકાર વિરુધ્ધ બાયો ચડાવી. તા.29 મી થી સમગ્ર ગુજરાત રાજ્યમાં મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ જશે

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારને નાયબ મામલતદાર ના વિવિધ પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરેલ હતી પણ સરકાર દ્વારા કોઈ યોગ્ય રજૂઆતો ધ્યાને ના લેતા ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ હવે સરકાર સામે આકારા પાણીએ થઈ…

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના જન્‍મદિવસ અને ભારત સ્‍વતંત્ર દિવસ પર રાંઢીયા ગામના જડેશ્વર મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ

અમરેલી તાલુકા કોંગેસ સમિતિ તથા તાલુકા પંચાયત – અમરેલી દ્રારા આયોજી ગુજરાત વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીના જન્‍મદિવસ અને ભારત સ્‍વતંત્ર દિવસ પર રાંઢીયા ગામના જડેશ્વર મહાદેવના મંદિરે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને લોકલાડીલા ધારાસભ્‍યશ્રી પરેશભાઈ ધાનાણીનો જન્‍મદિવસ ઉજવવામાં આવ્‍યો હતો. જેમાં યુવા…