www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી આજુબાજુ

અમરેલી અમરેલી આજુબાજુ

મહાશિવરાત્રીના પાવન દિવસે અંટાળીયા મહાદેવ મંદિર શિવ ભક્તો ઉમટ્યા

અંટાળીયા મહાદેવ મંદિર રંગબેરંગી લાઇટોથી ઝળહળી ઉઠ્યું છે. મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિને દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે .અમરેલી શહેરથી ૨૦ કિ.મી. દૂર લાઠી – લીલીયા વચ્‍ચે અંટાળીયા ગામ…

અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

ભટ્ટ મણિશંકર રત્નજી, ‘કાન્ત’

ભટ્ટ મણિશંકર રત્નજી, ‘કાન્ત’ (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ…

અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !અમરેલીમાં જન્મ. મેટ્રિક…

અમરેલી અમરેલી આજુબાજુ

એસ્ટીમ કારમાં દારૂની હેરા-ફેરી કરતાં ર ઇસમોને અમરેલી એલ.સી.બી.એ ઝડપી લીધાં

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી જગદીશ પટેલ દ્વારા અમરેલી જીલ્લામાં દારૂની બદી દુર કરવા અને દારૂની પ્રવૃતિ કરનાર ઇસમો સામે કડક માં કડક પગલા લેવા જરૂરી સુચના આપી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય, જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી. એ.પી.પટેલ નાઓની રાહબરી…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે

હનુમાન ગાળા-ખાંભા

અમરેલી જીલ્‍લાના ખાંભા તાલુકામાં આવેલા આ જંગલ અને ડુંગરાળ વિસ્‍તારમાં આવેલ આ સ્‍થળ ખુબજ રમણીય છે. ત્‍યાં જવા-આવવા માટે કાચો રસ્‍તો હોવાથી માનવવસ્‍તીથી અલગ પડી જાય છે. અહીં ડુંગરોની કોતરો અને વર્ષાઋતુમાં પ્રકૃતિ સોળે શણગાર સજે છે. અહીંની એક કોતરમાં…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે

મહાદેવ મંદિર – અંટાળીયા

અમરેલી શહેરથી ૨૦ કિ.મી. દૂર લાઠી – લીલીયા વચ્‍ચે અંટાળીયા ગામ નજીક ગાંગડીયા નદી કાંઠે આ મંદિર ૫ણ ઘામિઁકોની આસ્‍થાનું કેન્‍દ્ર છે. આ મંદિરમાં ભોળા શિવની મૂતિઁ બિરાજમાન છે. આ વિસ્‍તાર કાળિયાર હરણોનો વિસ્‍તાર હોઇ સહેલાણીઓને તેનો લાભ ૫ણ મળે…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે

વનવિહાર – મિતિયાળા ફોરેસ્‍ટ બંગલો

અમરેલી શહેરથી ૭૦ કિ.મી. દૂર આવેલા ઘારી (પૂવૅ) ગીર વન વિભાગ કચેરી હસ્‍તકનો આ બંગલો ભાવનગરના મહારાજા શ્રી કૃષ્‍ણકુમારસિંહજીએ બંઘાવ્‍યો હતો. ખાંભા શહેરની ઉત્તરે ટેકરી ૫ર આવેલ આ બંગલો મિતિયાળા વન વિસ્‍તારમાં આવેલો છે. મિતિયાળા ફોરેસ્‍ટ બંગલોની આસપાસનો ગીચ વન…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે

ખોડીયાર ડેમ-ધારી

અમરેલી જીલ્‍લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે. તે ગીરની ચાંચાંઇ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ ૧૯૬૭ માં બાંધવામાં આવેલ છે અને તે ૩૨ મિલિયન ધનમિટર સંગ્રહશકિત ધરાવે છે. ૧૬,૬૭૫ ચો.એકર જમીન સિંચાઇ(પિયત) હેઠળ આવે…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન વિશેષ

ગીર નેશનલ પાર્ક : રોયલ રાજા જાજરમાન ઘર

આફ્રિકા ઉપરાંત, ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક છે, જ્યાં વિશ્વના તમે જંગલી મુક્ત રોમિંગ સિંહ હાજર કરી શકો છો માત્ર એ જ જગ્યા છે. ભારત વાસ્તવિક ડિસ્કવરી ચેનલ આશરે 65 કિ.મી. દક્ષિણ જુનાગઢ જિલ્લાના પૂર્વ આવેલું છે. સરકારે એશિયાઇ સિંહ સંરક્ષણ…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

અમરેલી જિલ્લાનો ઈતિહાસ

આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે…