www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલીનાં મહિલા સ્‍વામીનારાયણ સંસ્‍કાર કેન્‍દ્રમાં પાટોત્‍સવની ઉજવણી

અમરેલીના સ્‍વામીનારાયણ મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્‍યામ મહારાજના ર1માં પાટોત્‍સવ પ્રસંગે પરમ પૂજય સાંખ્‍યયોગી શ્રી લીલાબાની પ્રેરણાથી અને સાંખ્‍યયોગી કાંતાબેનના માર્ગદર્શન હેઠળ તા.1પ/પથી તા.18/પ સુધી ત્રિદિનાત્‍મક પુરૂષોતમ પ્રકાશ કથા પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. તેમાં ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ વગેરે…

રાજુલાનાં હાર્દસમા વિસ્‍તારમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ

રાજુલાના હાર્દસમાં રેસીડન્‍સમલી વિસ્‍તાર સવિતાનગર છતડીયા રોડ ઉપર બ્રહ્માકુમારી કેન્‍દ્ર પાસે આજે સાંજે સાત વાગ્‍યાના સુમારે મુકતાબેન ભુપતભાઈ ધોળકીયા મંદિરે દર્શન કરી ઘરે પરત ફરી રહયા હતા. તે વેળાએ રોડ ઉપરથી સામેથી આવેલી બાઈકમાં બેઠેલા બે સ્‍વારોએ આ મહિલાએ પહેરેલા…

સાધ્વી પ્રજ્ઞા એ કરેલા નથુરામ ગોડસે પરના નિવેદન થી ભાજપના જુના અને કર્મઠ કાર્યકર નારાજ

સાધ્વી પ્રજ્ઞા એ કરેલા નથુરામ ગોડસે પર ના નિવેદન થી ભાજપ ના જુના અને કર્મઠ કાર્યકર નારાજ…  રૂપાણી અને મોદીના નજીક ના ગણાતા અમરેલી ભાજપના આગેવાન ડોક્ટર ભરત કાનાબાર એ કર્યું વિવાદાસ્પદ ટ્વિટ…  સાધ્વી પ્રજ્ઞા જેવા સંસદમાં જશે તો દેશના…

આગામી નવેમ્બરમાં યોજાનાર લશ્કરી ભરતી મેળાની તૈયારી માટે ૩૦ દિવસીય તાલીમ વર્ગનું આયોજન

જિલ્લા રોજગાર કચેરી દ્વારા આગામી ૬ થી ૧૬ નવેમ્બર દરમિયાન જામનગર ખાતે યોજાનાર લશ્કરી ભરતી મેળાની તૈયારી માટે ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું ધો. ૧૦ પાસવય મર્યાદા: સાડા સત્તર વર્ષથી વીસ વર્ષવજન: ૫૦ કિ.ગ્રા.છાતી: ૭૭/૮૨…

મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલાક પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધલોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ અંતર્ગત અમરેલી લોકસભા મતદાર વિભાગની મતગણતરીઆગામી ૨૩ મે ના રોજ પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે યોજાનાર છે. મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાંથઇ શકે તેમજ મતગણતરીના સ્થળે કોઈ વિક્ષેપ ન…

રાજુલા તાલુકા વરસાદ સાથે વાવાઝૉડાની અસર રાજુલા વાવેરા ડુંગર થોરડી વગેરે વિસ્તાર માં ભારે વરસાદ

સમગ્ર રાજુલા તાલુકા વરસાદ સાથે વાવાજોડાની અસર રાજુલા વાવેરા ડુંગર થોરડી વગેરે વિસ્તાર માં ભારે વરસાદ પડ્યો તેમજ જોરદાર પવન સાથે હોવાથી નુકસાની થઈ હોવાની સંભાવના વીજળી પુરવઠો બંધ કરવામાં આવીયો ભારે વરસાદ થી કેરી ના પાકને નુકસાન ..રાજુલા માં…

લાઠીના રાજવી વીર હમીરસિંહજી ગોહિલ સોમનાથની સખાતેને ધર્મરક્ષા દીને ઉજવી વીર હમીરસિંહજી ગોહિલને વીરાંજલી અર્પતા શહેરીજનો

હમીરજી સ્મૃતિ ટ્રસ્ટ  દ્વારા લાઠી ના રાજકુંવર વિર હમીરસિંહજી ગોહિલના સોમનાથ ની  સખાતે ની  આપેલ બલિદાન દિન ને ધર્મરક્ષા દિવસ તરીખે  માનવામાં આવે છે. લાઠી રાજવી પરિવાર ના નિવૃત્ત એર  માર્શલ જનકકુમારસિંહજી  ગોહિલના નિવાસ્થાને પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો. જેમાં ટ્રસ્ટના  ઉપપ્રમુખ…

ખાંભા તેમજ આસપાસના વિસ્તારમાં વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદી ઝાપટું , કેરી સહિતના પાકને નુકશાન..

આજે બપોર બાદ ખાંભા તેમજ આસપાસના ખડાધાર, રાયડી, પાટી, નેસડી સહિતના વિસ્તારમાં અસહ્ય ગરમી અને ઉકરાટ બાદ કરા સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પસરી ઉઠી હતી અને કેરી ના પાકને નુકશાન થવાનું જાણવા મલયું હતું અને કરા…

દામનગર શહેર સહિત પાંચ ગ્રામ્ય વિસ્તારોમાં વિના મૂલ્યે નોટબુક વિતરણ કરતા પાંચ યુવાનોનો સુંદર સંકલ્પ 

દામનગર શહેર સહિત પાંચ ગ્રામ્ય વિસ્તારોમાં વિના મૂલ્યે નોટબુક વિતરણ કરતા પાંચ યુવાનો નો સુંદર સંકલ્પ આઠ વર્ષ પહેલાં ધીરુભાઈ પુનાભાઈ નારોલા એ  પાંચ હજાર નોટબુક થી શરૂ કરાયેલ સેવા પ્રવૃત્તિ થી પ્રેરાય તેમના મિત્રો એ આજે અઢી લાખ સુધી મફત…

દામનગર ખાતે આવેલ કાળુભાર પાણી પુરવઠા કચેરી કમ્પાઉન્ડમાં હજારો થેલી સિમેન્ટ પથ્થરમાં પરિવર્તન થઈ

સાચું હોય તો શરમ જનક દામનગર ખાતે આવેલ કાળુભાર પાણી પુરવઠા કચેરી કમ્પાઉન્ડમાં હજારો થેલી સિમેન્ટ પથ્થરમાં પરિવર્તન થઈ. નામ નહીં જાહેર કરવા ની શરત સાથે જણાવતા કર્મચારી એ જણાવ્યું કે પાંચ હજાર થેલી કરતા વધુ સિમેન્ટ થેલી સને ૧૯૮૫…