www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

અમરેલી

અમરેલી

બગસરા વીસ્તારના ખેડુત આકસ્મીક અવસાન થતા બગસરા એ.પી.એમ.સી દ્વારા ચેક વિતરણ

બગસરા શહેરમાબંગલીચોકવીસ્તારનાખેડુત ચીમનભાઈમનજીભાઈબાબરીયાનુ આકસ્મીકઅવસાનથતા તેમનાવારસદારને બગસરાએપીએમસીમાથીરુ50000.રુપસાંસહજારનોચેકઆપતાગુજરાતસરકારના માજીમંત્રી બાવકુભાઈઉંધાડ સાથેએપીએમસીનાચેરમેન કાંતિભાઈસતાસીયા બગસરાશહેરભાજપના એવીરીબડીયા હીરપરાભાઈ

અમરેલી

સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યાગ્રહ છાવણીમાં સુત્રોચાર

[wpdevart_youtube]iUw4TiE69hY[/wpdevart_youtube] સાવરકુંડલા ના સીમરણ ખાતે પાટીદારો દ્વારા સત્યગ્રહ સાવણી માં સુત્રોચાર (સરદાર લડે થે ગોરો સે હમ લડગે ચોરો સે  ) ના નારા સાથે સત્યગ્રહ  અને ધૂન સાથે    પાટીદાર આરક્ષણ અને ખેડૂત દેવા માફી ની માંગ સાથે ઉપવાસ કરતા…

અમરેલી

લીલીયા વિસ્તારમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્શો ઝડપાયા

મે.પોલીસ અધિક્ષક સાહેબ શ્રી અમરેલીના શ્રી નિર્લીપ્ત રાય સાહેબની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી દેસાઇ સાહેબ તથા શ્રી મોણપરા સાહેબ  નાઓએ  તા.૨૭/૦૮/૨૦૧૮ થી તા.૦૩/૦૯/૨૦૧૮ ની પ્રોહી ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ અને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી. જે અન્વયે આજરોજ…

અમરેલી

ટીંબલા ગામની સીમમાથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમરેલી તાલુકા પોલીસ 

અમરેલી તાલુકા પોલીસે ૧૧ શકુનીઓ તથા મોટર સાયકલ-૦૭ તથા મોબાઇલ નંગ ૧૦ મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. ૩,૧૮,૩૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ. અમરેલી જિલ્લામા પ્રોહી તથા જુગાર અંગેના ગુન્હાઓ શોધી કાઢવા માટે અમરેલી મે. પોલીસ અધિક્ષક સાહેબ શ્રી નિર્લિપ્ત રાય…

અમરેલી

બાબરા તાલુકાના લોનકોટડા ગામે સ્વ.શ્રી અટલ બિહારી વાજપાયજીના સ્મરનાર્થે ફ્રી મેડિકલ કેમ્પ, તેમજ વૃક્ષારોપણ કાર્યક્ર્મ

બાબરા તાલુકા યુવા ભાજપ અને શ્રી કમલમ ટ્રસ્ટ દ્વારા બાબરા તાલુકાનું છેવાડાનું ગામ લોનકોટડા ગામે સ્વ.શ્રી અટલ બિહારી વાજપાયજીના સ્મરનાર્થે ફ્રી મેડિકલ કેમ્પ, તેમજ વૃક્ષારોપણ કાર્યક્ર્મ કરવામાં આવેલ તેમાં પૂર્વ લોક લાડીલા ધારાસભ્યશ્રી બાવકુભાઇ ઊંધાડ સાહેબ તાલુકા ભાજપ પ્રમુખશ્રી નિતિનભાઈ…

અમરેલી

સાવરકુંડલા તાલુકાના ગિરધરવાવ નજીક અતુલ રીક્ષા અને ઈનોવા કાર સાથે અકસ્માત

સાવરકુંડલા થી ૩ કિલોમીટર ગિરધારવાવ નજીક ઈનોવાકાર ને અતુલ રિક્ષા સાથે અકસ્માત થતા રીક્ષા ચાલક રિટાયર આર્મી મેન રમેશભાઈ વિંઝુડા ગંભીર ઈજા થતા 108 મારફતે સાવરકુંડલાની કે.કે.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બાદમા વધુ સારવાર માટે અમરેલી રીફર કરવામાં આવ્યા હતા…

અમરેલી

સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટિંબી ખાતે ફરજ બજાવતા ડોક્ટરશ્રીઑ તેમજ કર્મચારીઓ પ્રોત્સાહિત કરવા સન્માન સમારોહ

સ્વામીશ્રી નિર્દોષાનંદજી સન્યાસ આશ્રમ – સાવરકુંડલા દ્વારા આયોજિત સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ -ટિંબીમાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવતા તમામ ડોક્ટરશ્રીઑ તેમજ દરેક વિભાગના મળી કુલ 128 કર્મયોગીઓ (કર્મચારીઓ) ને પ્રોત્સાહિત કરવા માટે સન્માન સમારોહ કાર્યક્રમ સાવરકુંડલા મુકામે તા.૨૮-૮-૨૦૧૮ ના રોજ…

અમરેલી

વડિયામાં યોજાયો સેવા સેતુ કાર્યક્રમ

વડિયા ના બટવાદેવલી મુકામે ૨૦૦૦ થી વધુ અરજી નો થયો નિકાલ વડિયા ના બાટવા દેવળી ખાતે ચોથા તબક્કા પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ માં પ્રાંત અધિકારી સતાણી હાજરી માં સતત મોનીટરીંગ હેઠળ યોજાયો હતો આ તકે પ્રાંત અધિકારી એ જણાવ્યું હતું…

અમરેલી

અમેરિકામાં દિલીપ સંઘાણીની ઉપસ્‍થિતિમાં ‘ચલો ઈન્‍ડિયા-ર018′ કોન્‍કવેલનો પ્રારંભ

ભારે હર્ષોલ્‍લાસ અને આનંદની અભિવ્‍યકિત સાથે ન્‍યુજર્સી (અમેરીકા)  વિશ્‍વ ગુજરાતી કોન્‍કવેલ ચલો ઈન્‍ડિયા-ર018 કાર્યક્રમનો શુભારંભ થયો જેમાં ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણી સહિત આમંત્રીત મહાનુભાવો ઉપસ્‍થિત રહૃાા હતા. વિદેશની ભૂમિ પર દર વર્ષે  ઉજવાતો આ કાર્યક્રમ એક અવસરમાં પરિવર્તિત થયો છે….

અમરેલી

અંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધાઅંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધા

અમરેલી પાલિકામાં ચાલતા કથિત ભ્રષ્‍ટાચાર સહિતનાં પ્રશ્‍નો માટે કરતા હતા આંદોલન અંતે પાલિકાનાં સદસ્‍યોએ પારણા કરી લીધા. જન્‍માષ્‍ટમીનાં પર્વને લઈને નગરસેવકો પણ આંદોલન પુર્ણ કરવા તૈયાર થયા. અમરેલી નગરપાલિકાનાં કોંગી સદસ્‍યો છેલ્‍લા ત્રણેક દિવસથી અત્રેનાં ડો. જીવરાજ મહેતા ચોક ખાતે…