www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News





કવિઓનું અમરેલી

અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

ભટ્ટ મણિશંકર રત્નજી, ‘કાન્ત’

ભટ્ટ મણિશંકર રત્નજી, ‘કાન્ત’ (૨૦-૧૧-૧૮૬૭, ૧૬-૬-૧૯૨૩) : કવિ, નાટ્યકાર. જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દામનગર મહાલમાં આવેલા ચાવંડ ગામમાં કારતક વદ ૮, સંવંત ૧૯૨૪ના રોજ બુધવારે થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માંગરોળ, મોરબી અને રાજકોટમાં. મોરબીમાં શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરને ત્યાં જ્ઞાતિજનોનો કવિતાવિલાસ…

અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ

રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !અમરેલીમાં જન્મ. મેટ્રિક…

અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’

ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી, ‘કલાપી’ (૨૬મી જાન્યુઆરી ૧૮૭૪, જૂન ૯ ૧૯૦૦) નો જન્મ લાઠી (જિ. અમરેલી)ના રાજકુટુંબમાં થયો હતો. ૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર કૉલેજમાં પ્રાથમિક શિક્ષણ, જે આંખોની તકલીફ, રાજ્કીય ખટપટો ને કૌટુંબિક કલશોને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા…

અમરેલી અમરેલી આજુબાજુ અમરેલી પ્રવાસન અમરેલી વિશે કવિઓનું અમરેલી

અમરેલી જિલ્લાનો ઈતિહાસ

આ જિલ્લો ભૂતપૂર્વ વડોદરા રાજયનો ભાગ બન્યો તે પહેલાની ઐતિહાસિક પૂર્વ ભૂમિકા વિષે બહુ જાજી માહિતી ઉપ્લબ્ધ છે. અમરેલી જિલ્લાનું નામ અમરેલી શહેર ઉપરથી પડેલ છે, જે જિલ્લાનું મુખ્ય મથક છે. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે…

કવિ ઇશ્વરદાનની સ્‍મૃતિમાં બંઘાયેલ મંદિર

કવિ ઇશ્વરદાન ગઢવી કે જેઓ રાજકવિ હતા તેઓ ઇ.સ.૧૫૧૫માં જન્‍મેલા હોવાનું મનાય છે. અમરેલીથી ૫ કિ.મી. દૂર આવેલા ઇશ્વરીયા ગામે શિવમંદિરમાં તેઓ રોજ આવીને સ્‍તુતિ વંદના કરતા. રાજકવિ ઇશ્વરદાનના મામાને તે વખતે રાજા તરફથી ઇશ્વરીયા અને વરસડા ગામો ભેટમાં મળેલા….