www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

તમાકુના સેવનથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પત્રકારોની કાર્યશાળા યોજાઈ

સામાન્ય નાગરિકોમાં તમાકુના સેવનથી થતા શારીરિક નુકસાન તેમજ જાહેર સ્થળો પર તમાકુના ઉત્પાદનોના ઉપયોગ અંગેના દંડાત્મક કાનૂની નિયમોની માહિતી આપવા માટે ભાવનગર જિલ્લા આરોગ્ય શાખા દ્વારા શહેર અને જિલ્લાના પત્રકારો માટે જિલ્લા પંચાયત કચેરીના સભાગૃહ ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું હતું….

ઢસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્વાઈન ફુલૂ અટકાવા માટે સરાહનીય કામગીરી 

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે   આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવેલ ગામો માં ત્રણ શંકાસ્પદ કેસ સ્વાઈન ફુલ ના જેવા મળેલ  જેનાં હિસાબે બોટાદ જીલ્લા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી બોટાદ જીલ્લા પંચાયત ઉ પ્રમુખ હિંમતભાઇ કટારીયા રણછોડ ભાઇ સિંધવ સહિત…

ભાવનગર શિશુવિહાર ખાતે નેત્રયજ્ઞ યોજાયો

શિશુવિહાર સંસ્થા આયોજિત જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર અને શિવાનંદ mission virnagar ના સહયોગ થી 357 નેત્રયજ્ઞ શ્રી સુર્યા બાની સ્મૃતિમાં શ્રી મૂળરાજસિંહ રાણા ના સૌજન્યથી 22 ફેબ્રુઆરીએ શિશુવિહારમાં યોજાયો જેમાં 233 દર્દીઓની આ તપાસ થઈ અને જરૂરી દર્દીઓને દવા…

એસ.ટી.નિગમ બંધ કરવાનું મોટું ષડ્યંત્ર રાજ્યની ભાજપ સરકાર ચલાવી રહી છે : સંજયસિંહ ગોહિલ

ગુજરાત એસ.ટી.કર્મચારીઓ ની હડતાલ અને ગુજરાત સરકાર ની અણઆવડત ને કારણે ગંભીરતા ન લેતા સમગ્ર ગુજરાત માં આજે લાખો મુસાફરો,વિધાર્થીઓ,સહિત અનેક દર્દીઓ  મુશ્કેલી માં મુકાયા છે અને રઝળી પડયા છે,એક બાજુ ગુજરાતમાં બેકારોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે,…

ભાવનગર એસ.ટી. ના કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન

આજે સવારે તથા સાંજના સમયે ડ્રાઈવરો કંન્ડકટરો તથા વિભાગીય યંત્રાલય (વર્કશોપ)માં ફરજ બજાવતા કર્મચારીઓ ડેપો ખાતે એકઠા થયા હતા અને સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત ડેપોમાં પાર્ક કરાયેલ બસો પર વિવિધ સરકારી જાહેરાતો તથા સરકારની…

STની હડતાલ : ભાવનગર ડિવીઝનને ૩૦ લાખનું નુકશાન

છઠ્ઠા સાતમા પગાર પંચની અમલવારી સાથે અન્ય પડતર પ્રશ્નોને લઈને સમગ્ર રાજ્યભરના એસ.ટી. મુદતની હડતાલનું રણશીંગુ ફુક્યુ છે. જેમા ભાવનગર એસ.ટી. ડીવીઝનના ૧૭૦૦થી વધુ કર્મચારીઓ જોડાયા છે. રાજ્યમાં મુસાફરોનું પરિવહન કરતા એસ.ટી. વિભાગના ૪૫ હજારથી વધુ કર્મચારીઓ છેલ્લા દોઢ વર્ષથી…

સરદાર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી સામે ભાવનગર ભાજપના સુત્રોચ્ચાર

ગુજરાત વિધાનસભામાં ગઈકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પરેશ ધાનાણીએ સરદાર પટેલની પ્રતિમા વિશે ટીપ્પણી કરતા તેમને ૧ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જયારે આજે ભાવનગર શહેર ભાજપ દ્વારા ધાનાણી તથા કોંગ્રેસ વિરૂધ્ધ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો….

લોકસભા ચૂંટણી-2019 અંતર્ગત રાજ્યના માહિતી ખાતાના નોડલ ઓફિસર્સની એક દિવસીય તાલીમ સંપન્ન

દેશભરમાં આશરે 92 કરોડ મતદાર, 67 લાખ ચૂંટણીકર્મીઓ, 10 લાખ પોલિંગ બુથ આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના અનુસંધાને વિવિધ પ્રસાર માધ્યમોમાં પ્રકાશિત થતાં ચૂંટણીલક્ષી રાજકીય સમાચારો અને પેઈડ ન્યૂઝ પર દેખરેખ રાખવા માટે રચવામાં આવેલી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી- MCMCના…

ઢસા ગામમાં એકમાત્ર એ.ટી.એમ નોટબંધી પંછી શોભાના ગાંઠીયા સમાન 

ગઢડા તાલુકાના ઢસાગામે એકમાત્ર એટીએમ આજુબાજુના અનેક ગામોનાં ગ્રાહકોને ખુબજ ઉપયોગી હોવાં છતાં નોટબધી પંછી લાબા સમય થી બંધ હાલતમાં જોવાં મળે છે જીંનીગ મીલ ઓઇલ મીલ સિમેન્ટ પ્રોસેસિંગ અને ટ્રાવેલ્સ હીરા ઉદ્યોગ ઉપરાંત નાનાં મોટાં ઉદ્યોગ ૩૫ ગામનો ખરીદીનો  મહત્વ…

ભાવનગર જીલ્લાના શેત્રુંજીડેમ ખાતે અભ્યાસ કરી રહેલા શાળાનાં બાળકોને નોટબુકનું વિતરણ કરાયું

શેત્રુંજી ડેમ ખાતે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી બહેનો ભાઈઓને આચાર્ય હેમચંદ્રસુરિશ્વરજી મહારાજની નિશ્રામાં તાજેતરમાં પ્રસ્થાન થયેલા છ’રિપાલીત સંઘ દરમિયાન આશરે ૫૫૦ બાળકોને નોટબુકો ફાળવવામાં આવી હતી. તળાજાથી પાલીતામિા સુધીના આ સંઘ મુલુંડ ઘોઘારી વિસા શ્રીમાળી જૈન સમાજ દ્વારા શેત્રુંજી ડેમ…