www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર આજુબાજુ

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો “ ખોડીયાર ઉત્સવ ’’ મહાનુભાવોની હાજરીમાં રંગેચંગે ઉજવાયો

૧૧ માર્ચે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગુજરાત સરકાર અનેજિલ્લા વહીવટી તંત્ર ભાવનગર દ્રારા જિલ્લાના શિહોર તાલુકાના રાજપરા ખોડીયાર મંદિરે રાજય કક્ષાનો ત્રીજો ખોડીયાર ઉત્સવનીઉજવણી કેન્દ્રીય રાજય સડકપરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંસદિય સચિવ શ્રીમતીવિભાવરીબેન દવે,…

વહેલી સવારથી જ ભાવિકોએ જય આદિનાથના નાદ સાથે યાત્રાનો કરી દીધેલો પ્રારંભ

સિધ્ધવડ ખાતે 96થી વધુ પાલમાં યાત્રિકોની સેવા જૈન તિર્થધામ પાલીતાણામાં શેત્રુંજય મહાતિર્થની યાત્રાનું વિશેષ મહત્વ રહ્યું છે. ખાસ કરીને ફાગણ સુદ 13 ના દિવસે શેત્રુંજય મહાતિર્થની યાત્રા મોક્ષ આપનારી મનાય છે ત્યારે આજે જૈન સમાજના અબાલ વૃધ્ધ, યુવાનો અને બાળકો…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે વિકસતું ભાવનગર

બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું સાળંગપુર મંદિર ખાતે આગમન : 300 બાળકો એ કાઢી વ્યસનમુક્તિ ની રેલી

સાળંગપુરનું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર સેંકડો વર્ષોથી સત્સંગ, સંસ્કાર અને શિક્ષણની સરવાણી વહાવી રહ્યું છે. અહી મોટા પાયે ફૂલદોસનો ઉત્સવ ઉજવાવનાર છે ત્યારે અહીના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના 300 બાળકોએ સમગ્ર ગામમાં વ્યસનમુક્તની રેલી યોજી હતી.બી.એ.પી.એસ.ના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું…

ભાવનગર ભાવનગર આજુબાજુ

ભાવનગર રાજકોટ હાઈવે પર સોનગઢ નજીક એક અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક નું મોત

ભાવનગર રાજકોટ હાઈવે કે જે હવે ફોરલેન બની રહ્યો છે રસ્તાઓ પહોળા થતાની સાથે જ અકસ્માતો પણ બહોળા પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે આ રોડ દિવસેને દિવસે રક્તરંજિત બની રહો છે અને અનેક પરિવારોને નોંધારા કરી રહ્યો છે ત્યારે આજે વધુ…

ભાવનગર જીલ્લા માંથી કોઈને પ્રદેશ પ્રમુખ કોઈને કેન્દ્રિય મંત્રી બનાવી દે તે પાટીદાર સમાજનું કે ભાવનગર જીલ્લા નું ગૌરવ નથી: હાર્દિક પટેલ

પાટીદાર સમાજ અનામત આંદોલન સમીતીના અધ્યક્ષ અને લડાયક નેતૃત્વ માટે પ્રખ્યાત હાર્દિક પટેલ બે દિવસ માટે ભાવનગર જિલ્લાના પ્રવાસે હોય આજે સવારે સૌ પ્રથમ વલ્લભીપુર કાતે સભા યોજી બાદમાં સિહોર મહુવા અને સાંજે ગારિયાધારમાં સભાઓ ગજવી હતી.વલ્લભીપુર ખાતે નિયત સમય…

ભાવનગર ભાવનગર આજુબાજુ

પાલિતાણા મામલતદાર કચેરી ખાતે પ્રાંતકક્ષાનો પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો

ભાવનગર જીલ્લાના પાલિતાણા મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલના અઘ્યક્ષ સ્થાને પ્રાંતકક્ષાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા કલેક્ટરશ્રી હર્ષદ પટેલ એ કાર્યક્રમને ખુલ્લો મુકતા જણાવ્યુ હતુ કે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના વહિવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની સામુહિક લક્ષી રજુઆતોના…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

ભાવનગર ઈતિહાસ

સ્વતંત્રતા પહેલાં ગોહિલવાડ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં ભાવનગર રાજ મુખ્ય અને સૌથી મોટું રાજય હતું. ભાવનગર રાજયની સ્થાપના ઇ. સ. ૧૭૪૩ વૈશાખ સુદ ૩ના રોજ વડવા ગામ નજીક મહારાજા ભાવસિંહજીએ કરી હતી. પાલીતાણા, વલ્લભીપુર અને બીજા ઘણા નાના રજવાડાઓ હતાં…

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

માળનાથ મહાદેવ – ભંડારીયા

ભંડારીયા ભાવનગરથી લગભગ ૨૭ કિ.મી.ના અંતરે આવેલું છે. આ ગામમાં માળનાથ મહાદેવ આવેલું છે. મહાદેવ પાસે સરસ કુંડ છે. મહાદેવ પરથી નામ પડાયેલી નજીકની ટેકરીઓ માળનાથ ટેકરીઓ તરીકે ઓળખાય છે.

ભાવનગર ભાવનગર આજુબાજુ ભાવનગર પ્રવાસન ભાવનગર વિશે

જશોનાથ મંદિર – ભાવનગર

જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું સર જે.જે. સ્કુલ ઓફ આર્ટના તત્કાલિકન આચાર્ય સર જ્હોન ગ્રિફીથે આ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. જશોનાથ મંદિર પૈલે બાગ પાસે આવેલું છે. તેનું નામ મહારાજા જશવંતસિંહજીના નામ પરથી પડયું હતું. તે શહેરના મોટામાં…

જીવા ભગતની સમાધિ – પાળિયાદ

પાળિયાદ બોટાદથી વાયવ્ય ખૂણે લગભગ ૧૧ કિ.મી.ના અંતરે છે. તેમાં આપા વીસામણજીનું મંદિર અને સોનગઢના આપા જીવા ભગતની સમાધિ છે. સૌરાષ્ટ્રભરના કાઠીઓ અહીં આવે છે. જીવા ભગતના માનમાં ભાદરવા સુદ ૨ ના દિવસે અહીં કામખીઆ નામનો મેળો ભરાય છે. ધણા…