www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર

ઘોઘાનાં દરિયે લોકમેળો યોજાયો

રક્ષાબંધન પર્વ નિમિત્તે આજે ઘોઘા ખાતે દરિયા કિનારે પરંપરાગત લોકમેળો યોજાયો હતો વર્ષોથી યોજાતા લોકમેળામાં ઘોઘા ગામનાં તથા બહાર ગામનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

ભાવનગર

૧૯૮૩માં તખ્તેશ્વર મંદિરનું રીનોવેશન અટલજીનાં આદેશથી થયેલું : કિશોર ભટ્ટ

ભાવનગર શહેરની મધ્યમાં ડુંગર ઉપર મહારાજા સમયમા ટેકરી ઉપર અતી સુંદર ભાવેણાની આન-બાન શાન સમુ તખ્તેશ્વર મહાદેવ મંદિર આવેલ છે. સન ૧૯૮૨૦૮૩માં આ તખ્તેશ્વર મંદિરની આરસ દિવાલ જર્જરીત થઈ જતા પૂૂજારી સહિત ભક્તજનોની કલેકટર પૂરાતત્વ ખાતામાં વાંરવાર રજુઆત છતા કોઈ…

ભાવનગર

માધ્યમિક શાળાની માંગ સાથે હડદડ પ્રા.શાળાને ગ્રામજનો દ્વારા તાળાબંધી

બોટાદ તાલુકાના હડદડ ગામે આવેલ પ્રાથમિક શાળા ને આજે ગામના સરપંચ, મહિલાઓ તેમજ ૩૦૦ જેટલા ગ્રામજનો દ્વારા તાળા બંધી કરવામાં આવેલ ગામના આગેવાનો દ્વારા છેલ્લા ૨૦૧૬થી હડદડ ગામને માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે પણ અન્ય…

ભાવનગર

બાળા પર દુષ્કર્મ આચરનાર ઢગાને જેલ હવાલે કરાયો

શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ૬ વર્ષ ૧૧ માસની માસુમ બાળા પર પાડોશમાં રહેતા કુટુંબી મામાએ દુષ્કર્મ કર્યાની ફરિયાદ બાળાની માતાએ નોંધાવતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપી નાસી છુટે તે પહેલા તેને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ,…

ભાવનગર

ભાવનગરનાં નેસવડમાં ૧૦ર બોટલ દારૂ સાથે જયંતિ ડાભીની ધરપકડ

ઘોઘા પોલીસે પુર્વ બાતમીને આધારે નેસવડ ગામે જેન્તીભાઇ રણછોડભાઇ ડાભીના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૦ર બોટલ કિંમત રૂ. ૩૦૬૦૦ ઝડપી લઇ જયંતિભાઇની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભાવનગર

ભાવનગરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા કાર્યવાહી

ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ નારાજ છે. આજે શહેરના મધ્યમાં આવેલા બિઝનેસ સેન્ટરમાં રહેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં  આવ્યા હતા. ત્યારે વેપારીઓએ આક્ષેપ કર્યો કે તંત્રના કેટલાક અધિકારીઓ રાગદ્રેષ રાખીને દબાણો હટાવી રહ્યા છે. તંત્ર દ્વારા…

ભાવનગર

સુરતના પલસાણા નજીક અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય

રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે માર્ગ અકસ્માતમાં સુરતના પલસાણા તાલુકા નજીક કારમાં મુસાફરી કરી રહેલા લોકો પૈકી ૧૦ મુસાફરોના મૃત્યુ થયા હતા. આ તમામ લોકોના સ્વજનોને શ્રી ચિત્રકૂટ ધામ દ્વારા હનુમાનજીની સાંત્વના સ્વરૂપે પ્રત્યેક મૃતકને રૂ. પાંચ હજાર રાશિ રૂ. પચાસ…

ભાવનગર

ઈશ્વરીયાની નિયમિત બસને અનિયમિત કરવાનો કારસો

બસને ખોટમાં લઈ જવા તંગવાહકોની પેરવી. ઈશ્વરીયા ગામની હંમેશા નિયમિત બસને અનિયમિત કરવાનો કારસો થઈ રહ્યો છે. અને આથી આ બસને ખોટમાં લઈ જવા તંગવાહકોની પેરવી હોય તેવું લાગી રહ્યું છે.  ભાવનગરની વિભાગીય કચેરીમાં બસસેવા ગામેગામની ફરિયાદો વધતી જાય છે….

ભાવનગર

બ્રહ્મકુમારી બહેનોએ કેદીઓને રાખડી બાંધી

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે, ભાવનગર જિલ્લા જેલઅ ધીક્ષકજે.આર.તરલ, ઈન્સ્પેકટર આર.જી. ચૌધરી, તથા બ્રહ્માકુમારીઝ સંસ્થા અને વેદાંત સંસ્થાના બહેનો દ્વારા જેલના કેદી ભાઈ-બહેનોને રક્ષા બંધન કરવામાં આવેલ. પ્રારંભમાં પ્રભુ પ્રાર્થના અને પ્રાસંગિક ઉદ્દબોધન બ્રહ્માકુમારી મુકેશ જોષીએ કરેલ, બ્રહ્માકુમારી નમ્રતાબહેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત…

ભાવનગર

૩ વર્ષથી પ્રોહીબીશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

ભાવનગર રેન્જના આઇ.જી.પી.એ ભાવનગર રેન્જના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ…