www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર

તળાજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જી ફરાર થનાર ડ્રાયવર વાહન સાથે ઝડપાયો

સવા મહીના પહેલા સાંજ ઢળ્યા બાદ તળાજાની ભાગોળે ત્રિપલ સવાર બાઇક ચાલકોને હડફેટે લઇ વાહન સાથે ફરાર થઇ જનાર ડ્રાયવરને વાહન સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા  મળી છે. સવા મહિતાની સતત મહેનત, દિવથી વડોદરા સુધી વાહનના મળતા લોકેશન સીસી ટીવીમાં…

ભાવનગર

ગારીયાધારમાં જુગાર રમતા ૬ ઝડપાયા

ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં W.PSI.એસ.પી.અગ્રાવત તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.કો.શકિતસિંહ સરવૈયા, પો.કો.કમલગીરી ગૌસ્વામી, પો.કો.વિજયભાઇ એમ,  પો.કો.ગીરીરાજસિંહ  સરવૈયા, વિ. પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ગારીયાધાર થી મોટા ચારોડીયા જવાનાં સીમ (વાડી) વિસ્તારમાં જવાનાં રસ્તાં પાસે આવેલ સુરેશભાઇ  જગજીવનભાઇ જીવાણીની અકિલા વાડીનાં વડલા નીચે…

ભાવનગર

રાહુલ ગાંધીના ભાવનગરના પ્રવાસને લઈ કોંગ્રેસ આગેવાનોની મીટીંગ

કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ભાવનગર ના પ્રવાસે આવવાના હોય પૂર્વે ત્યારીના ભાગ રૂપે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે કૉંગ્રેસના રાષ્ટ્રી પ્રવક્તા અને બિહાર કૉંગ્રેસના પ્રભારી શક્તિસિંહજી ગોહિલ ની અદયક્ષ સ્થાને જિલ્લા કૉંગ્રેસના આગેવાનો સાથે મિટિંગ યોજી જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી…

ભાવનગર

ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિની બેઠક મળી

ભાવનગર જિલ્લા કૉંગ્રેસ સમિતિની પ્રથમ મિટિંગ ભાવનગર જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાય. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય મંત્રિ અને સૌરાષ્ટ્ર ના પ્રભારી જીતેન્દ્ર બઘેલજી ,માજી ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ,જૂનાગઢ કૉંગ્રેસના પ્રભારી અનિરુદ્ધસિંહ ગોહિલ(રંગોલી પાર્ક) ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારું,અને શ્રી…

ભાવનગર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે અલગ-અલગ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં ચાર આરોપીઓને દબોચી લીધા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ.જે સુચના મુજબ ભાવનગર, એલ.સી.બી. સ્‍ટાફનાં માણસોએ નીચે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં…

ભાવનગર

૧૮ જેટલી દુકાન ધારકો પાસેથી રૂ. ૧૨,૭૦૦ /- નો દંડ વસુલ

તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (COTPA-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એચ. એફ. પટેલ સાહેબના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ…

ભાવનગર

પાલીતાણા મોટીપાણીયાણી કે.વ શાળામાં વૃક્ષરોપણ કરાયું

પાલીતાણા તાલુકાની શ્રી મોટી પાણીયાળી કે .વ શાળામાં વૃક્ષ રોપણની ઉજણી કરવામાં આવી જેમાં કુલ ૬૦૦ રોપાની વ્યવસ્થા ગામના સરપંચશ્રી ગોકુળ ભાઈ વાધેલા અને શાળાના શિક્ષકો શ્રી કરમશીભાઈ ખાસિયા અને મહેશભાઈ ખેરાળા દ્વ્રારા કરવામાં આવી હતી.દરેક બાળક એક વૃક્ષ ઉછેરે…

ભાવનગર

ભાવનગર શહેરમાં જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે યોજાશે : SP માલ

રથયાત્રા કમિટી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે યોજાયેલ મિટીંગમાં ડી.એસ.પી., પી.એ. માલએ આ રથયાત્રા ચૂસ્ત બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યોજાશે તેવી ખાત્રી આપી છે. દર વર્ષ માફક આ વર્ષે પણ સ્વા.ભીખુભાઈ ભટ્ટ પ્રેરીત અને ભગવાન જગન્નાથ રથયાત્રા સમિતી દ્વારા…

ભાવનગર

રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેર ઘોઘા તા.પં.ની મુલાકાતે

રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર આજે ઘોઘા તાલુકા પંચાયત કચેરીની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. જેમાં જિલ્લા યુવા કોંગ્રેસના રાજકુમાર મોરી તેમજ નિલદિપસિંહ ગોહિલ, બળદેવસિંહ સોલંકી, જીતેન્દ્ર બાલધિયા, બી.સી. મોરી, રવિરાજસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યાં હતા.