www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર

ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજમાં વ્યાખ્યાન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ.ની વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ ઇન્સ્પેકટર ચાવડા મેડમનું સ્ત્રી સ્વાતંત્ર્ય અને જાગૃતતા વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યુ હતુ. જેમાં સ્ત્રીની સ્વતંત્રતા અને કયા ક્ષેત્રમાં તેમની જાગૃતતા…

ભાવનગર

બાળકોને હિંસાનો કે પ્રેમનો માર્ગ અપાવો તે બાળપણ થી માવતરે જોવાનું છે

આપના બાળકો ને હિંસાનો કે પ્રેમ નો માર્ગ અપાવો એ તેના બાળપણ થી માવતરે જોવાનું છે . આ વાત ભાવનગર ખાતે બાલઘડતર થી શાંતિ સંદર્ભે યોજાયેલ સંમેલન માં જાણીતા પોલીચે અધિકારી શ્રી હસમુખભાઈ પટેલે જણાવી છે. બાલઘડતર થી વિશ્વશાંતિ સંદર્ભે…

ભાવનગર

નોધણવદર ગામે જીવાદોરી સમાન શિવસાગર તળાવમાં ભંગાણ….

નોધણવદર માં શિવસાગર તળાવ લગભગ એક કિલ્લો મીટર ની ત્રિજ્યા માં આવેલ છે. જે ૩ ગામ નોધણવદર સમઢીયાળા અને ખીજડીયા ના ખેડૂતો ના ખેડૂતો ને પાણી નો લાભ મળે છે.  જે છેલા પાંચ વર્ષ ની પહેલા વરસાદે ભંગાણ થઇ છે…

ભાવનગર

ઘોઘા તાલુકા પંચાયત ખાતે તાલુકાકક્ષા ની કાર્યશાળા યોજાઈ

ઘોઘા તાલુકા પંચાયત હોલમાં નિગરાની સમિતિ ની તાલુકાકક્ષાની કાર્યશાળા ઘોઘા  તાલુકાપંચાયતના પ્રમુખ શ્રી સંજયસિંહ. એસ.ગોહિલ(માલપર) ના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં ,તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, ટ્રેનર ભરતભાઈ,ડીઆરડીએ ના અચ્યુતભાઈ રાજગુરુ,પ્રા.શા.આચાર્યશ્રીઓ,સરપંચશ્રીઓ,આરોગ્યના કર્મચારીઓ, આંગણવાડીના બહેનો ઉપસ્થિત રહયા  પ્રમુખ સંજયસિંહ ગોહિલ દ્વારા ગામમાં 100…

ભાવનગર

કણબીવાડમાં જર્જરીત મકાન ધરાશાયી

શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ દેવીદાસ પટેલવાળા ખાંચામાં આવેલ જયેશભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલની માલિકીનું જર્જરીત મકાન અચાનક ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. બનાવ બનતા લોકોના ટોળા ઉમટ્યા હતા.

ભાવનગર

શહેર ભાજપે બોરતળાવમાં નવા નીરના વધામણા, જળ પૂજન કર્યું

ભારતીય જનતા પાર્ટી, ભાવનગર શહેર દ્વારા આજરોજ શહેરના ગૌરીશંકર સરોવર (બોરતળાવ) ખાતે મેઘરાજાની મહેરબાનીથી આવેલ નવા નીરના વધામણા અને પૂજન કરવાનો કાર્યક્રમ શહેર ભાજપા અધ્યક્ષ સનતભાઈ મોદીની અધ્યક્ષતામાં મેયર મનહરભાઈ મોરી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા, સ્ટે.ચેરમેન યુવરાજસિંહ…

ભાવનગર

ગુજરાત રાજ્ય હજ કમિટી ભારતમાં મોખરાનું સ્થાન ધરાવે છે : પ્રિ.કાદરી

ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા ભાવનગર ખાતે હજ તરબીયત કેમ્પ યોજાયો જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન મોહંમદઅલી કાદરી સાહેબ, સૈયદ રફીકબાપુ લીમડાવાળા, યુનુસભાઈ મહેતર વિશેષ ઉપસ્થિત રહી દર વર્ષની માફક આ વર્ષે પણ હજયાત્રીઓને પણ વિશેષ માર્ગદર્શન આપવા માટે…

ભાવનગર

સોનાના દાગીના ધોઇ આપવાના બહાને સોનું ઓળવી લેતી પરપ્રાંતીય ગેંગના બે સાગ્રીતોને ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી. પોલીસ : આશરે ૭૦ થી ૮૦ ગુન્હા આચરેલ હોવાની કબુલાત

ભાવનગર શહેર તથા જીલ્લામાં મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા માટે તથા બનેલ ગુન્હાનો ભેદ ઉકેલી કાઢવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલ સાહેબે હાથ ઘરેલ ઝુંબેશના ભાગ રૂપે *એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબને મળેલ બાતમી આધારે* ડેરી રોડ હનુમાન…

ભાવનગર

ભાવનગર ક્રિએટીવ કલબ દ્વારા કુકીંગ સ્પર્ધાનું આયોજન

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ક્રિએટીવ કલબ દ્વારા એમ.કોમ. ડીપાર્ટમેનન્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે  કુકીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓ દ્વારા અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે  કે, ગેસના ઉપયોગ  કર્યા…

ભાવનગર

તળાજા નજીક ગમખ્વાર અકસ્માત સર્જી ફરાર થનાર ડ્રાયવર વાહન સાથે ઝડપાયો

સવા મહીના પહેલા સાંજ ઢળ્યા બાદ તળાજાની ભાગોળે ત્રિપલ સવાર બાઇક ચાલકોને હડફેટે લઇ વાહન સાથે ફરાર થઇ જનાર ડ્રાયવરને વાહન સાથે ઝડપી લેવામાં પોલીસને સફળતા  મળી છે. સવા મહિતાની સતત મહેનત, દિવથી વડોદરા સુધી વાહનના મળતા લોકેશન સીસી ટીવીમાં…