www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

ભાવનગર

ભાવનગર શહેરનાં રેલ્વે કોલોની અને વડવા વિસ્તારમાં ચાલતા કુટણખાના ઝડપાયા

ભાવનગર પોલીસે આજે પૂર્વ બાતમીનાં આધારે શહેરનાં ભાવનગર પરા રેલ્વે કોલોની તથા વડવા વિસ્તારમાં ચાલતા કુટણખાના ઉપર દરોડા પાડીને લોહીનો વેપાર કરતી આંઠ મહિલાઓ અને ૩ પુરૂષ ગ્રાહકને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ચકચાર મચી જવા…

નાની બાળાઓનાં મોળાકત વ્રતનો અષાઢ સુદ અગિયારસનાં દિવસથી પ્રારંભ

નાની બાળાઓનાં મોળાકત વ્રત (ગૌરીવ્રત)નો આજે અષાઢ સુદ અગિયારસનાં દિવસથી પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા મોળાકત વ્રતનાં પ્રારંભે આજે સવારે શણગાર સજીને બાળાઓ શિવમંદિરે પહોંચી હતી અને ગોરમાની પૂજા કરી હતી. બાળાઓ પાંચ દિવસ સુધી મોળુ ખાઇને વ્રતની…

ભાવનગર જીલ્લાના રેલ્વે કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર

રેલ્વે કર્મચારીઓનાં વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓ સંદર્ભે આજે સવારે ભાવનગર પરા ડીઆરએમ ઓફિસે તેમજ સાંજે ભાવનગર ટર્મીનસ રેલ્વે સ્ટેશને સુત્રોચ્ચાર કરાયા હતા. બે દિવસ પૂર્વે ધરણાં કરવામાં આવ્યા હતા અને કર્મચારીનાં પડતર પ્રશ્નો ઉકેલવા માંગ કરાઇ હતી.

પ્રોહિબીશનનાં ગુન્હાના નાસતો ફરતો આરોપી ને ઝડપી લેતી ભાવનગર આર.આર.સેલ

ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો બોટાદ જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીરાહે આધારે પાળીયાદ પો.સ્ટે. પ્રોહી.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ ઉર્ફે લાલભાઇ જીવાભાઇ ગોવાળીયા ઉ.વ. -૨૧ રહેવાસી- વજેલી ગામ, બોટાદ…

બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમાં ઉત્સવની તડામાર તૈયારી

પૂ.સંત બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આગામી તા.૧૬ને મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહોત્સવ માટેની તૈયારીઓને ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આખરી ઓપ અપાઇ રહ્યો છે. ગુરૂ મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરને પૂર્ણ ભક્તિમય વાતાવરણમાં હજારો ભાવિક…

ઈશ્વરીયાની શાળાઓમાં વિધ્યાર્થીઓને ભેટ

ઈશ્વરીયા ગામની વતની કાકડિયા પરિવાર દ્વારા ઈશ્વરીયાની બે શાળાઓમાં વિધ્યાર્થીઓને શેક્ષણીક સામગ્રી ભેટ મળી છે. શ્રી અરવિંદભાઇ કુવરજીભાઇ કાકડિયા દ્વારા વંદે માતરમ સેવા સંઘ અંર્તગત આ ભેટ આપવામાં આવી છે. ઈશ્વરીયા શાળાના આચાર્ય શ્રી હસમુખ પટેલ તથા ઈશ્વરપુર શાળાના આચાર્ય…

કાશ્મીરમાં શહીદ થયેલ કાનપરના જવાન દિલિપસિંહને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઇ

વલ્લભીપુરના કાનપર ગામના 29 વર્ષીય જવાન દિલીપસિંહ વિરસંગભાઇ ડોડીયા કાશ્મીર ખાતે ભારત-પાકિસ્તાન કંટ્રોલ લાઇન પર લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા. જ્યાં અખનૂર સેક્ટરમાં બે દિવસ પહેલા તેમનું અકસ્માતે અવસાન થયું હતું. કાશ્મીર ખાતે શહીદ થયેલ દિલીપસિંહ ડોડીયાનો પાર્થિવદેહ માદરેવતન…

શિવકુંજ આશ્રમ જાળિયા મુકામે ગુરુપૂર્ણિમા

પવિત્ર ગુરુપૂર્ણિમા પ્રસંગે શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા મુકામે શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્ય સાથે સદગુરુ  શ્રી ગોપાલગિરીબાપુ પૂજન અને સોમનાથ મહાદેવ પાટોત્સવ સવારે 8-30 કલાકે યોજાશે. ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે રુદ્રાભિષેક અને રે 10-30 કલાકથી મહા-પ્રસાદ લાભ લેવા ભાવિકોને આમંત્રણ અપાયું…

સિહોર તાબેના ઇશ્વરીયા ગામનાં પાટીયા પાસે આંગડીયા કર્મચારીનેે લૂંટી ભાગેલા આરોપીઓને ઝડપી લેતી ભાવનગર પોલીસ

ભાવનગર જિલ્લાનાં સિહોર તાબેના ઇશ્વરીયા ગામનાં પાટીયા નજીક ગતરાત્રીનાં ભાવનગરથી રાજકોટ થઇ રહેલા આંગડીયા પેઢીનાં કર્મચારીઓની કારને આંતરી લૂંટ ચલાવી નાસી છૂટેલ આરોપીઓને ભાવનગર પોલીસે કાર તથા મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં ઝડપી લીધા હતા. આ બનાવની વિગત એવી છે કે,…

તડીપાર શખ્સ ભાવનગરમાં આવતા ગંગાજળીયા પોલીસે પકડી પાડ્યો

ભાવનગર શહેર ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના ડી સ્ટાફ ના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન હે કો હિરણભાઇ બારોટ ને બાતમીરાહે હકિકત મળેલ કે સબ ડિવિ.મેજી.શ્રી ભાવનગરના ઓ એ કરચલીયા પરામાં રહેતા જગદીશભાઇ ઉફઁ દાઢી શંકરભાઈ બારૈયા રહે ક. પરા ભાવનગર…