www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

બ્રિટની સ્પેયર્સ હવે ક્યારેય સ્ટેજ પર વાપસી નહીં કરે

હોલિવુડની લોકપ્રિય સિંગર અને કેટલાક સ્ટેજ શો કરીને વિશ્વમાં ભારે ખળભળાટ મચાવી દેનાર બ્રિટની સ્પેયર્સના ચાહકો માટે નિરાશાજનક સમાચાર છે. કારણ કે એવુ જાણવા મળ્યુ છે કે બ્રિટની હવે ક્યારેય સ્ટેજ પર વાપસી કરનાર નથી. આ આશંકા બ્રિટની સ્પેયર્સના મેનેજર…

કપિલ ઉપરની ફિલ્મમાં વિર્ક બલવિન્દરના રોલમાં રહેશે

કબીર ખાન હવે સ્પોર્ટસ ડ્રામા ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન બોલર કપિલ દેવની લાઇફ પર હવે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેમાં કપિલ દેવની ભૂમિકામાં રણવીર સિંહ નજરે પડનાર છે. જ્યારે કપિલ દેવના એક વખતના…

જાન્હવી , અનન્યા સાથે કોઇ સ્પર્ધા નથી : સારાનો ધડાકો

બોલિવુડમાં બે યુવા સ્ટાર અભિનેત્રી જાન્હવી કપુર અને સારા અલી ખાન હાલમાં ભારે લોકપ્રિયતા જગાવી રહી છે. બંને અભિનેત્રીઓ ગયા વર્ષે બોલિવુડમાં પ્રવેશી હતી. બંને અબિનેત્રીઓ હાલમાં કેટલીક ફિલ્મો હાથમાં ધરાવે છે. ગયા વર્ષે ફિલ્મ ધડક મારફતે શ્રીદેવીની પુત્રી જાન્હવી…

પુજા હેગડે ૪ વર્ષ બાદ ફરી એક વખત હિન્દી ફિલ્મમાં

બોલિવુડ અને ટોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડે ફરી એકવાર હિન્દી ફિલ્મમાં સક્રિય થઇ રહી છે. તે કોમેડી સિરીઝની ફિલ્મ હાઉસફુલ-૪માં નજરે પડનાર છે. પુજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવુડની કોઇ ફિલ્મ કરી રહી છે. પોતાની તૈયારીના સંબંધમાં…

સારા અલી સાથે કાર્તિકની મિત્રતાથી અનન્યા પરેશાન

સારા અલી ખાન અને કાર્તિક વચ્ચે વધતી જતી મિત્રતાના કારણે અનન્યા પાન્ડે હવે પરેશાન થયેલી છે. અનન્યા પાન્ડે અને કાર્તિક એકબીજાના પ્રેમમાં હોવાના હેવાલ મળી રહ્યા છે ત્યારે સારા સાથે કાર્તિકની મિત્રતાના કારણે અનન્યા પરેશાન થાય તે સ્વાભાવિક છે. સારા…

ખુબસુરત એશ મણિરત્નમની ફિલ્મમાં ફરી ચમકશે : રિપોર્ટ

રાવણ, રંગાસિયમ અને ગુરૂ તેમજ ઇરુવર જેવી ફિલ્મોમાં મણિરત્નમ સાથે કામ કરી ચુકેલી બોલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાય બચ્ચન હવે વધુ એક ફિલ્મમાં મણિ સાથે કામ કરવા માટે જઇ રહી છે. મળેલી માહિતી મુજબ ફિલ્મ પોન્નીનિ સેલ્વમમાં નજરે પડનાર છે. મણિરત્નમે…

દબંગ-૩માં મૌની રોય સેક્સી આઇટમ નંબરમાં નજરે પડશે

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ભારતની રજૂઆત પહેલા પોતાની આગામી ફિલ્મ દબંગ-૩ ફિલ્મને લઇને વ્યસ્ત થઇ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી તે ભારત અને દબંગ-૩ ફિલ્મ પર કામ કરી રહ્યો હતો. હવે જાણવા મળ્યુ છે કે ભારત ફિલ્મ સાથે સંબંધિત…

સિંઘમ-૩ અને ગોલમાલ-૫ ફિલ્મોને લઇને ઘણી દુવિધા

અભિનેતા અજય દેવગન અને રોહિત શેટ્ટીએ સાથે મળીને અનેક હિટ ફિલ્મો આપી છે. તેમની સાથે મળીને કોઇ ફિલ્મને લઇને હમેંશા ચાહકોને ઉત્સુકતા રહે છે. કારણ કે ચાહકો સારી રીતે જાણે છે કે આ બંનેની જાડી રોમાંચક અને મનોરંજન ફિલ્મ આપી…

અજય દેવગનની ફિલ્મ દે દે પ્યાર દે શુક્રવારે રિલિઝ થશે

બોલિવુડના લોકપ્રિય સ્ટાર અભિનેતા અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત અભિનિત ફિલ્મ દે દે પ્યાર દે ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ આવતીકાલે રજૂ કરવામાં આવનાર છે. લવ રંજન દ્વારા પટકથા લખવામા ંઆવેલી આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી…

અજય દેવગણ ફરી સંજય દત્ત સાથે ચમકશે : રિપોર્ટ

થોડાક દિવસ પહેલા અજય દેવગણની ફિલ્મ સિંબા અને ટોટલ ધમાલ રજૂ થયા બાદ બંને ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર સારી કમાણી કરી રહી છે. અજય દેવગણ હવે એક પછી એક મોટી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. થોડાક સપ્તાહ પહેલા જ એવા…