www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

ઇશા ગુપ્તા પાસે હાલમાં બે ફિલ્મો છે : રિપોર્ટમાં દાવો

બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે જાણીતી રહેલી ઇશા ગુપ્તા હાલમાં બે મોટી ફિલ્મ ધરાવે છે. જેમાં હેરાફેરી સિરિઝની ફિલ્મ હેરાફેરી-૩નો સમાવેશ થાય છે. અગાઉની બંને ફિલ્મને સફળતા મળ્યા બાદ આ ફિલ્મ પણ સફળ રહી શકે છે. ઉપરાંત તેની પાસે દેશી મેજિક…

હવે નોરા ફતેહી સાથે સંબંધો તુટવા અંગે કરાયેલ ખુલાસો

અંગદ બેદી અને નેહા ધુપિયાના હાલમાં એકાએક લગ્ન થઇ ગયા બાદ તમામ ફિલ્મી ચાહકો ચોંકી ગયા હતા. હવે આ દંપત્તિને એક બાળક પણ છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે અંગદની લાઇફમાં નેહા ધુપિયાની એન્ટ્રી થાય તે પહેલા સેક્સી…

અભિષેક અને ઇલિયાનાની ફિલ્મનુ શુટિંગ શરૂ થઇ ગયુ

નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ મનમર્જિયા ફિલ્મમાં જારદાર ભૂમિકા અદા કર્યા બાદ હવે અભિષેક બચ્ચન ફરી એક ફિલ્મમાં કામ કરવા જઇ રહ્યો છે. નવી ફિલ્મમાં અભિષેક બચ્ચન ઇલિયાના ડી ક્રુઝ સાથે નજરે પડનાર છે. અભિષેક બચ્ચન લાંબા સમય બાદ કોઇ ફિલ્મમાં…

ટાઇગર અને શ્રદ્ધા કપુરની જાડી બાગી-૩માં ફરી હશે

ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપુરની સુપરહિટ જાડી ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહી છે. ફિલ્મ બાગી-૩ ફિલ્મમાં આ જાડી સાથે કામ કરી રહી છે. આ જાડી વર્ષ ૨૦૧૬માં આ સિરિઝનમી પ્રથમ ફિલ્મ બાગીમાં દેખાઇ હતી. ત્યારબાદ બાગી-૨ ફિલ્મ પણ…

હવે ઇન્દુ કી જવાની ફિલ્મનુ શુટિંગ કિયારાએ શરૂ કર્યુ છે

થોડાક સમય પહેલા જ શાહિદ કપુર સાથે કબીર સિંહ ફિલ્મ કર્યા બાદ ઉલ્લેખનીય સફળતા હાંસલ કરી ચુકેલી કિયારાની બોલબાલા બોલિવુડમાં વધી રહી છે. કબીર સિંહ ફિલ્મમાં તેની એક્ટિંગ કુશળતાની પ્રશંસા થઇ હતી. કિયારા અડવાણએ પોતાની આગામી ફિલ્મ ઇન્દુ કી જવાની…

મોબાઇલની જાહેરાતમાં ફરી રણબીર-કેટરીના સાથે દેખાશે

ક્યારેય લિવ ઇનમાં સાથે રહી ચુકેલા એક્સ પ્રેમી રણબીર કપુર અને કેટરીના કેફ વર્ષ ૨૦૧૬માં પોતાના બ્રેક અપ થયા બાદ ભારે ચર્ચામાં રહ્યા છે. જા કે મોડેથી બંને દ્વારા કબુલાત કરવામાં આવી હતી કે તેમની વચ્ચે કોઇ સંબંધ નથી. ત્યારબાદ…

અભિષેક બચ્ચન અને વિવેક હવે ફરી મિત્ર બની ચુક્યા છે

બોલિવુડમાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ વચ્ચે બોલાચાલી અને ત્યારબાદ ફરી મિત્રતાની બાબત સામાન્ય તરીકે રહી છે. હવે અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરોય પણ ફરી એકવાર મિત્ર બની ચુક્યા છે. બંને એકબીજાની સાથે મતભેદ ભુલાવી ચુક્યા છે. થોડાક સમય પહેલા જ અભિષેકે…

સ્ટાર સલમાન ખાનના લીધે સફળતા મળી છે : સોનાક્ષી

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી સોનાક્ષી સિંહાની કેરિયર છેલ્લા કેટલાક સમયથી સતત ઉતારચઢાવની Âસ્થતી વચ્ચેથી પસાર થતા તેની ચિંતા પણ વાજબી છે. જા કે હાલમાં રજૂ કરવામાં આવેલી અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ સફળ રહેતા તેની કેરિયરમાં તેજી આવી છે. કલંક નામની…

સલમાનની કિક-૨ ફિલ્મમાં જેક્લીન મુખ્ય રોલમાં રહેશે

નિર્દેશક રોહિત શેટ્ટી હવે હવે સલમાન ખાનની કિક-૨ ફિલ્મમાં નિર્દેશક તરીકે કામ કરવા જઇ રહ્યા છે. આના માટેની તૈયારી કરી લેવામાં આવી છે. કિક-૨ ફિલ્મમાં સલમાનની સાથે ફરી એકવાર જેક્લીન નજરે પડનાર છે. સલમાન સાથે તે ત્રીજી વખત ફિલ્મમાં કામ…

હવે આઇટમ સોંગ માટે નોરા ફતેહીની સૌથી વધુ બોલબાલા

દિલબર અને કમરિયા જેવા આ વર્ષના હિટ સોંગના વિડિયોમાં નજરે પડેલી નોરા ફતેની બોલબાલા આઇટમ સોંગમાં સૌથી વધારે જાવા મળે છે. તેની લોકપ્રિયતાનો લાભ લેવા માટે નિર્માતા નિર્દેશકો પણ ભારે ઉત્સુક છે. તેના આઇટમ સોંગને ફિલ્મમાં લીધા બાદ ફિલ્મો હિટ…