www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

બોલિવૂડ

પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની ફિલ્મ સાહો ક્યારે રજૂ થશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. આ ફિલ્મ હવે ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ૩૯ વર્ષીય…

બોલિવૂડ

શાહરૂખ સાથે ફિલ્મ મળતા ફાતિમાં ખુબ ખુશ : રિપોર્ટ

દંગલ ગર્લ ફાતિમા સના શેખ હવે શાહરૂખ ખાનની સાથે કામ કરવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સનાને સાઇન કરી લેવામાં આવ્યા બાદ તે ભારે ખુશ દેખાઇ રહી છે.વર્ષ ૨૦૧૮ ફાતિમા શેખ માટે યોગ્ય નહીં રહ્યા બાદ નવા વર્ષમાં કેટલીક…

બોલિવૂડ

સ્ટાર ટાઇગરની નવી ફિલ્મ ૧૦મી મેના દિવસે જારી થશે

બોલિવુડમાં એક્શન હિરો તરીકેની જોરદાર છાપ ઉભી કરનાર ટાઇગર શ્રોફ હવે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં નજરે પડનાર છે. આ ફિલ્મ ૧૦મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. તેમાં તેની સાથે ચંકી પાન્ડેની પુત્રી અનન્યા પણ કામ કરી રહી છે. હવે…

બોલિવૂડ

સલમાનની સાથે ફિલ્મને લઇને સોનાક્ષી ભારે ખુશ

દબંગ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુકેલી અભિનેત્રી સોનાક્ષી સિંહા હવે સલમાન ખાન સાથેની ફિલ્મ દબંગ સિરિઝમાં કામ કરી રહી છે. ફિલ્મને લઇને તે ભારે આશાવાદી છે. ફિલ્મના કારણે તેની કેરિયરમાં તેજી આવી શકે છે….

બોલિવૂડ

અર્જુન કપુરના હાથમાં નવી મોટી ફિલ્મો હાથ લાગી ગઇ

અર્જુન કપુર નિર્દેશક રાજકુમાર ગુપ્તાની આગામી ફિલ્મ ઈન્ડિયાસ મોસ્ટ વોન્ટેડમાં નજરે પડનાર છે.અર્જુન કપુર આ ફિલ્મને લઇને ભારે આશાવાદી દેખાઇ રહ્યો છે. યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર અર્જુન કપુરે પોતે ટ્‌વીટ કરીને આ અંગે માહિતી આપી છે. અર્જુન કપુરે કહ્યુ છે…

બોલિવૂડ

અભિનેત્રીઓને પણ સારી રકમ ચુકવવાની જરૂર છે

યુવા પેઢીની લોકપ્રિય અભિનેત્રી પુજા હેગડેએ કહ્યુ છે કે બોલિવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેત્રીઓને પણ પુરતા પ્રમાણમાં નાણાં મળે તે જરૂરી છે. પુજા હેગડેને બોલિવુડમાં મોટી સફળતા મળી નથી. જા કે તે હજુ પણ આશાવાદી છે. પુજા હેગડે હાલમાં હાઉસફુલ-૪ ફિલ્મમાં…

બોલિવૂડ

ભારતીય નિર્માતાની ફિલ્મ પિરિયડને ઓસ્કાર એવોર્ડ

ભારતીય ફિલ્મ નિર્માતા ગુનિત મોન્ગાએ પઁણ ફિલ્મ પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને તમામને રોમાંચિત કરી દીધા છે. આ પિલ્મને રયાક્તા જહતાબચી અને મેલિસા બર્ટન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ હતુ. ઇરાન-અમેરિકન ફિલ્મ નિર્દેશક રયાક્તા…

બોલિવૂડ

ઓસ્કાર : ગ્રીન બુકને બેસ્ટ ફિલ્મનો મળી ગયેલ એવોર્ડ

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રોમાંચક અને રંગીન કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે…

બોલિવૂડ

દીપવીર ફરીવાર એક સાથે ચમકશે : રિપોર્ટમાં ધડાકો

તાજેતરમાં જ લગ્ન કરી ચુકેલી દિપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી ફરી એકવાર સાથે ફિલ્મમાં નજરે પડી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ નિર્દેશક કબીર ખાન ફિલ્મ ૮૩માં એક સાથે નજરે પડી શકે છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૩ની ભારતીય ક્રિકેટ ટીમ…

બોલિવૂડ

બોલ્ડ સ્ટાર સની લિયોન લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણિતી અને સેક્સ સિમ્બોલ તરીકે ઉભરેલી અભિનેત્રી સની લિયોન હકીકતની લાઇફમાં ખુબ જ સિમ્પલ લાઇફ જીવે છે. તે લો પ્રોફાઇલ રહેવા માટે ઇચ્છુક છે. જા કે તે સેલિબ્રિટી તરીકે ઉભરી ચુકી છે જેથી ઇચ્છા હોવા છતાં…