www.citywatchnews.com

Amreli Live Breking News City Watch News

બોલિવૂડ

મલાઇકા-અર્જુન કપુર હવે એપ્રિલ માસમાં લગ્ન કરશે

અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાનના સંબંધોને લઇને ભારે ચર્ચા ચાલી રહી છે. બંને કેટલીક વખત એક સાથે પણ નજરે પડી ચુક્યા છે. અર્જુન કપુર અને મલાઇકા અરોરા ખાન માત્ર ઇવેન્ટ પર જ નહીં બલ્કે સાથે વિદેશમાં પણ ફરવા માટે…

સ્ટાર કરીના કપુર હાલમાં સગર્ભા હોવાના હેવાલ છે

બોલિવુડની અભિનેત્રી કરીના કપુર ખાન ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય અને ચર્ચિત ચહેરા તરીકે રહી છે. દુનિયાભરમાં તેના કરોડો ચાહકો છે. જ્યારે પણ તેનો કોઇ ફોટો ચર્ચામાં આવે છે ત્યારે તે સોશિયલ મિડિયામાં વાયરલ થઇ જાય છે. તેમ છતાં કરીના કપુર સોશિયલ…

ખુબસુરત અને કુશળ હોવા છતાં ચિત્રાંગદા ફ્લોપ રહી

પોતાની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા તમામ કુશળતા હોવા છતાં ઇચ્છિત પરિણામ મેળવી રહી નથી. જેથી તે હવે એક્ટિંગની સાથે સાથે ફિલ્મ…

સારાની વિશ પૂર્ણ : કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરશે

બોલિવુડની નવી ઉભરતી સ્ટાર સારા અલી ખાનની એક ઇચ્છા પૂર્ણ થવા જઇ રહી છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમ્તિયાજ અલીની આગામી ફિલ્મ માટે બંનેને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આની સાથે જ સારાની કાર્તિક સાથે ફિલ્મ કરવાની ઇચ્છા પૂર્ણ થવા જઇ…

પ્રિયંકા ચોપડા ધ સ્કાય ઇઝ પિન્ક મારફતે એન્ટ્રી મારશે

છેલ્લા ઘણા સમયથી બોલિવુડ ફિલ્મોથી દુર રહેલી હોલિવુડ અને બોલિવુડ સ્ટાર પ્રિયંકા ચોપડા હવે ફરી હિન્દી ફિલ્મમાં પ્રવેશ કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ કહ્યુ છે કે હિન્દી ફિલ્મોને લઇને તે ખાસ પ્રેમ ધરાવે છે. હિન્દી ફિલ્મોમાં કરવાનુ તે જારી રાખનાર…

બોલિવૂડ

હવે સુપર ૩૦ ફિલ્મને લઇ મૃણાલ ખુબ આશાવાદી છે

બોલિવુડના સુપરસ્ટાર અભિનેતા પૈકી એક એવા રિતિક રોશન સાથે સુપર ૩૦ ફિલ્મ મળી જતા મૃણાલ ઠાકુર ભારે ખુશ દેખાઇ રહી છે. આ ફિલ્મ ૨૬મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મ રજૂ કરાયા બાદ મૃણાલની બોલબાલા વધી શકે છે. લવ…

બોલિવૂડ

ઇશાન સાથે પ્રેમમાં હોવાના હેવાલ ઉપર જાન્હવી મૌન છે

ઇશાન ખટ્ટર સાથે પ્રેમમાં હોવાના હેવાલ મામલે શ્રીદેવીની પુત્રી અને અભિનેત્રી જાન્હવી કપુર હાલમાં મૌન છે. જેથી ચર્ચાઓ અને અટકળો યથાવત રીતે જારી છે. જાન્હવી કપુર પાસે હાલમાં અનેક ફિલ્મો છે જ્યારે ઇશાન પાસે કોઇ ફિલ્મ આવી રહી નથી. તમામ…

બોલિવૂડ

પુજા બેદીની પુત્રી એલિયા બેદીને લોંચ કરવા તૈયારી

વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકેલી પુજા બેદીની પુત્રી એલિયા પણ હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે પોતાની એન્ટ્રીને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. પુજા બેદીની ગણતરી સેક્સી સ્ટાર તરીકે કરવામાં આવતી હતી. અભિનેતા સેફ અલી…

બોલિવૂડ

અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે ઇચ્છુક બની

બોલિવુડમાં નવી અભિનેત્રીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા હોવા છતાં અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા લાંબી ઇનિગ્સ રમવા માટે આશાવાદી બનેલી છે. તે સારી ફિલ્મોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. અથિયા શેટ્ટી તમામ નવા કલાકારો સાથે કામ કરવા માટે આશાવાદી છે….

બોલિવૂડ

પ્રભાસ તેમજ શ્રદ્ધા કપુરની ફિલ્મને લઇને ઉત્સુકતા વધી

શ્રદ્ધા કપુર અને બાહુબલી ફિલ્મના અભિનેતા પ્રભાસની ફિલ્મ સાહો ક્યારે રજૂ થશે તેને લઇને ચાલી રહેલી તમામ અટકળોનો હવે અંત આવી ગયો છે. આ ફિલ્મ હવે ૧૫મી ઓગષ્ટ ૨૦૧૯ના દિવસે રજૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ૩૯ વર્ષીય…